Not Set/ સુરત : 12 વર્ષની બાળકીનો કેળાવાળા અંકલ કર્યો રેપ, બાદમાં આ વ્યક્તિએ બનાવી ગર્ભવતી

સુરત, સુરતના લીંબાયત વિસ્તારમાં 12 વર્ષની બાળકી પર એક કેળા વાળાએ દુષ્કર્મ આચર્યું હતું જેના કારણે તેણીને 7 માસનો ગર્ભ રહી ગયો હતો આ ઘટના બાદ સુરત પોલીસ દોડતી થઇ હતી અને ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી હતી પરંતુ પોલીસ તપાસમાં તેની સિવાય એક અન્ય કેળા વાળાએ પણ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું […]

Gujarat Surat
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 14 સુરત : 12 વર્ષની બાળકીનો કેળાવાળા અંકલ કર્યો રેપ, બાદમાં આ વ્યક્તિએ બનાવી ગર્ભવતી

સુરત,

સુરતના લીંબાયત વિસ્તારમાં 12 વર્ષની બાળકી પર એક કેળા વાળાએ દુષ્કર્મ આચર્યું હતું જેના કારણે તેણીને 7 માસનો ગર્ભ રહી ગયો હતો આ ઘટના બાદ સુરત પોલીસ દોડતી થઇ હતી અને ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી હતી પરંતુ પોલીસ તપાસમાં તેની સિવાય એક અન્ય કેળા વાળાએ પણ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું

સુરતના લીંબાયત વિસ્તારમાં સ્કૂલે જતી 12 વર્ષની બાળકીને રસ્તામાં કેળાવાળા કેળાની સાથે મિઠાઈ આપવાની લાલચ આપીને ભાડેની રિક્ષામાં લઈ જઈ ખેતરમાં બાળકી પર રેપ કર્યો હતો. આ ઘટનામાં ક્રાઇમબ્રાંચ તપાસ માટે બિહાર ગઈ હતી. જયા કેળાવાળાની તપાસ કરવામાં અન્ય કેળાવાળો હાથમાં આવી ગયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમે તેને સુરત લાવીને ઓળખ કરાવતા તેણે બે વર્ષ પહેલા આ જ 12 વર્ષની બાળકી પર રેપ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

આ અંગે લિંબાયત પોલીસે વધુ એક ગુનો પોક્સો એકટ અને બળાત્કારનો દાખલ કર્યો હતો. જેના આધારે પોલીસે રમેશ ઉર્ફે કેશારીલાલ શીવમુની શર્મા ની ધરપકડ કરી છે. જયારે બાળકીને ગર્ભવતી બનાવનાર કેળાવાળો હજુ ફરાર છે. જેને પણ ક્રાઇમબ્રાંચની ટીમ પકડી લાવી હોવાની વાતો સામે આવી છે.તે કેળાવાળો બાળકીના ઘરની ઉપર રહેતો હતો અને તેણે જ આ દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી દીધી છે.

વધુમાં પોલીસે જણાવ્યું કે રમેશ ઉર્ફે કેશારીલાલ શર્મા બે વર્ષ પહેલા ગોડદરામાં રહેતો હતો તે વખતે બાળકીને મોબાઇલમાં ગંદા વીડિયો બતાવી ઉપરાંત મિઠાઈ અને શ્રૃગાંરનો સામાન આપવાની લાલચ આપીને બે વર્ષ પહેલા બાળકી પર રેપ કર્યો હતો. ત્યાર બાદ તે વતન બિહાર ચાલી ગયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમ તેના વતન પહોંચી ત્યારે પહેલા તો આરોપીએ બે વર્ષથી હું સુરત આવ્યો નથી. જેથી આ વાત ખોટી છે એવુ શરૂઆતમાં કહ્યું હતું. છતાં પોલીસ તેને સમજાવીને સુરત લાવી બાદમાં તેણે બળાત્કારનો ગુનો કબૂલ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ સિવાયા અન્ય આરોપીની પણ ધરપકડ કરી હોવાની વાત સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે અને એક આરોપી હાલ પોલીસ પકડમાં પણ આવી ચુક્યો છે આરોપીને પકડવા માટે પોલીસે સમગ્ર લીંબાયત વિસ્તારમાં તપાસ કરી હતી અને આખરે એક આરોપીને પકડવામાં સફળતા સાપડી છે વધુ તપાસ હાલ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે

સુરતના લીંબાયત વિસ્તારમાં 12 વર્ષની બાળકી પર એક કેળા વાળાએ દુષ્કર્મ આચર્યું હતું જેના કારણે તેણીને 7 માસનો ગર્ભ રહી ગયો હતો આ ઘટના બાદ સુરત પોલીસ દોડતી થઇ હતી અને ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી હતી પરંતુ પોલીસ તપાસમાં તેની સિવાય એક અન્ય કેળા વાળાએ પણ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું

સુરતના લીંબાયત વિસ્તારમાં સ્કૂલે જતી 12 વર્ષની બાળકીને રસ્તામાં કેળાવાળા કેળાની સાથે મિઠાઈ આપવાની લાલચ આપીને ભાડેની રિક્ષામાં લઈ જઈ ખેતરમાં બાળકી પર રેપ કર્યો હતો. આ ઘટનામાં ક્રાઇમબ્રાંચ તપાસ માટે બિહાર ગઈ હતી. જયા કેળાવાળાની તપાસ કરવામાં અન્ય કેળાવાળો હાથમાં આવી ગયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમે તેને સુરત લાવીને ઓળખ કરાવતા તેણે બે વર્ષ પહેલા આ જ 12 વર્ષની બાળકી પર રેપ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

આ અંગે લિંબાયત પોલીસે વધુ એક ગુનો પોક્સો એકટ અને બળાત્કારનો દાખલ કર્યો હતો. જેના આધારે પોલીસે રમેશ ઉર્ફે કેશારીલાલ શીવમુની શર્મા ની ધરપકડ કરી છે. જયારે બાળકીને ગર્ભવતી બનાવનાર કેળાવાળો હજુ ફરાર છે. જેને પણ ક્રાઇમબ્રાંચની ટીમ પકડી લાવી હોવાની વાતો સામે આવી છે.તે કેળાવાળો બાળકીના ઘરની ઉપર રહેતો હતો અને તેણે જ આ દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી દીધી છે.

વધુમાં પોલીસે જણાવ્યું કે રમેશ ઉર્ફે કેશારીલાલ શર્મા બે વર્ષ પહેલા ગોડદરામાં રહેતો હતો તે વખતે બાળકીને મોબાઇલમાં ગંદા વીડિયો બતાવી ઉપરાંત મિઠાઈ અને શ્રૃગાંરનો સામાન આપવાની લાલચ આપીને બે વર્ષ પહેલા બાળકી પર રેપ કર્યો હતો. ત્યાર બાદ તે વતન બિહાર ચાલી ગયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમ તેના વતન પહોંચી ત્યારે પહેલા તો આરોપીએ બે વર્ષથી હું સુરત આવ્યો નથી. જેથી આ વાત ખોટી છે એવુ શરૂઆતમાં કહ્યું હતું. છતાં પોલીસ તેને સમજાવીને સુરત લાવી બાદમાં તેણે બળાત્કારનો ગુનો કબૂલ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ સિવાયા અન્ય આરોપીની પણ ધરપકડ કરી હોવાની વાત સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે અને એક આરોપી હાલ પોલીસ પકડમાં પણ આવી ચુક્યો છે આરોપીને પકડવા માટે પોલીસે સમગ્ર લીંબાયત વિસ્તારમાં તપાસ કરી હતી અને આખરે એક આરોપીને પકડવામાં સફળતા સાપડી છે વધુ તપાસ હાલ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.