Not Set/ સુરત : કાપોદ્રાના લક્ષ્મણનગરમાં દુકાનો અને શાળા કરાવી બંધ,કોંગ્રેસી કોર્પોરેટરની અટકાયત

સુરત, કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સુરત ખાતે સજ્જડ બંધ પાળ્યું ત્યારે વરાછા  કપોદ્રા  સરથના  સહિત પાટીદાર વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી  હતી. NSUIના માથે શાળા કોલેજ બંધ કરાવવાની જવાબદારી સોપાઇ હતી. જેના પગલે NSUIના કાર્યકર્તાઓ શાળા-કોલેજો બંધ […]

Top Stories Surat
mantavya news 10 સુરત : કાપોદ્રાના લક્ષ્મણનગરમાં દુકાનો અને શાળા કરાવી બંધ,કોંગ્રેસી કોર્પોરેટરની અટકાયત

સુરત,

કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સુરત ખાતે સજ્જડ બંધ પાળ્યું ત્યારે વરાછા  કપોદ્રા  સરથના  સહિત પાટીદાર વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી  હતી.

mantavya news 11 સુરત : કાપોદ્રાના લક્ષ્મણનગરમાં દુકાનો અને શાળા કરાવી બંધ,કોંગ્રેસી કોર્પોરેટરની અટકાયત

NSUIના માથે શાળા કોલેજ બંધ કરાવવાની જવાબદારી સોપાઇ હતી. જેના પગલે NSUIના કાર્યકર્તાઓ શાળા-કોલેજો બંધ કરાવવા માટે નીકળ્યા હતા.

mantavya news 12 સુરત : કાપોદ્રાના લક્ષ્મણનગરમાં દુકાનો અને શાળા કરાવી બંધ,કોંગ્રેસી કોર્પોરેટરની અટકાયત

સુરતમાં અનિચ્છનીય બનાવો ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત,  બંધને પાળવા માટે કોંગ્રેસના કાર્યક્તાઓ વિવિધ વિસ્તારોની દુકાનો બંધ કરવા માટે રસ્તા ઉપર ઉતર્યા હતા.

mantavya news 13 સુરત : કાપોદ્રાના લક્ષ્મણનગરમાં દુકાનો અને શાળા કરાવી બંધ,કોંગ્રેસી કોર્પોરેટરની અટકાયત

કોંગ્રેસ દ્વારા દુકાનો બંધ કરાવી લક્ષ્મનનગર ખાતે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા…બંધ કરવા નીકળેલા કોંગ્રેસ ના કોર્પોરેટર નિલેશ કુંભાની અટકાયત થઇ..