Not Set/ હજીરામાં બની હિટ એન્ડ રનની ઘટના, ટ્રક ચાલકે બાઇકને લીધી અડફેટે

સુરત, સુરતના હજીરામાં વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી અડફેટે લીધો હતો. ટ્રક ચાલક અકસ્માત સર્જાયા બાદ ફરાર થઈ ગયો હતો. બાઈકને ટક્કર વાગ્તા બાઈક પર સવાર બન્ને યુવકો નીચે પટકાયા હતા. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે […]

Gujarat Surat Trending
નવરાત્રી વેકેશન 4 હજીરામાં બની હિટ એન્ડ રનની ઘટના, ટ્રક ચાલકે બાઇકને લીધી અડફેટે

સુરત,

સુરતના હજીરામાં વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી અડફેટે લીધો હતો.

ટ્રક ચાલક અકસ્માત સર્જાયા બાદ ફરાર થઈ ગયો હતો. બાઈકને ટક્કર વાગ્તા બાઈક પર સવાર બન્ને યુવકો નીચે પટકાયા હતા.

નવરાત્રી વેકેશન 5 હજીરામાં બની હિટ એન્ડ રનની ઘટના, ટ્રક ચાલકે બાઇકને લીધી અડફેટે

જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે તો બીજો યુવક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટસમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણથતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.