Not Set/ સુરત/ કોઝ વેમાં ડૂબી રહેલી મહિલા અને બાળકીનો પોલીસકર્મીએ બચાવ્યો જીવ

રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત સુરતના કોઝ વેમાં પડી ગયેલી બાળકી અને તેના માસી માટે ખરા અર્થમાં સાચી સાબિત થઇ છે. બન્યું એવું કે સુરતના કોઝવેમાં બાળકી અને તેની માસી પડી ગયા હતા અને તે જ સમયે પોતાની ડ્યુંટી પુર્ણ કરી ઘરે જઇ રહેલા પોલસકર્મી રામસિંગના કાને બચાવો બચાવોનો અવાજ આવતા તે કોઝ […]

Gujarat Surat
Untitled 22 સુરત/ કોઝ વેમાં ડૂબી રહેલી મહિલા અને બાળકીનો પોલીસકર્મીએ બચાવ્યો જીવ

રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત સુરતના કોઝ વેમાં પડી ગયેલી બાળકી અને તેના માસી માટે ખરા અર્થમાં સાચી સાબિત થઇ છે. બન્યું એવું કે સુરતના કોઝવેમાં બાળકી અને તેની માસી પડી ગયા હતા અને તે જ સમયે પોતાની ડ્યુંટી પુર્ણ કરી ઘરે જઇ રહેલા પોલસકર્મી રામસિંગના કાને બચાવો બચાવોનો અવાજ આવતા તે કોઝ વે પર પહોંચ્યા અને કંઇ પણ વિચાર્યા વિના પાણીમાં છલાંગ લગાવી માસી-દિકરીનો જીવ બચાવ્યો હતો.

તાપીના કોઝવેમાં એક મહિલા અને દસ વર્ષની કિશોરી પાણીમાં ડૂબી રહ્યા હતા અને લોકો પણ રાડોરાડ પાડી રહ્યા હતા. જોકે પોલીસ જવાન રામસિંહ રબારીએ પોતાના જીવની પરવા કર્યા વિના જ ખાખી યુનિફોર્મ પર કોઝવેના પાણીમાં કૂદી ગયા હતા. જ્યાં સૌપ્રથમ દસ વર્ષની જયશ્રી નામની કિશોરી અને બાદમાં 30 વર્ષીય રીટાબેન નામની મહિલાને મોતના મૂખમાંથી બહાર કાઢી લીધી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.