સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરના લિંબડીમાં ફાયરિંગ થયું હોવાની ઘટના બની હતી.અજાણ્યા શખ્સો ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.આ ફાયરિંગની ઘટનામાં એકને ઇજા પહોંચી હતી.જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો.આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે અજાણ્યા શખ્સોએ કયાં કારણોસર ફાયરિંગ કર્યું તે અકબંધ છે.