Not Set/ સુરેન્દ્રનગર : સબજેલના કેદીઓએ મોબાઈલ, મસાલા, ભોજનનો વિડીયો વાઈરલ કર્યો

સુરેન્દ્રનગરમાં બે દિવસ પહેલા સબજેલના ચાર કેદીઓએ જેલ સિપાહી પર હુમલો કર્યો  હતો. જેલ સિપાહી રમેશભાઈ મેર પર હુમલો કરી ઈજા પહોંચાડીને યુનીફોર્મ ફાડી નાખ્યો હતો. ફરિયાદનો ખાર રાખી સબજેલના જેલસિપાહી સાથે કરી માથાફુટ કરી હતી. આ સિવાય જેલમાં કેદીએ વિડીયો વાયરલ કર્યો હતો. જેલમાં મોબાઈલ, મસાલા ભોજનનો વિડીયો વાયરલ થયો છે. હવે સવાલ એ થાય છે કે […]

Top Stories Gujarat Others
SNR Sub Jail 2 સુરેન્દ્રનગર : સબજેલના કેદીઓએ મોબાઈલ, મસાલા, ભોજનનો વિડીયો વાઈરલ કર્યો

સુરેન્દ્રનગરમાં બે દિવસ પહેલા સબજેલના ચાર કેદીઓએ જેલ સિપાહી પર હુમલો કર્યો  હતો. જેલ સિપાહી રમેશભાઈ મેર પર હુમલો કરી ઈજા પહોંચાડીને યુનીફોર્મ ફાડી નાખ્યો હતો.

SNR Sub Jail સુરેન્દ્રનગર : સબજેલના કેદીઓએ મોબાઈલ, મસાલા, ભોજનનો વિડીયો વાઈરલ કર્યો
mantavyanews.com

ફરિયાદનો ખાર રાખી સબજેલના જેલસિપાહી સાથે કરી માથાફુટ કરી હતી. આ સિવાય જેલમાં કેદીએ વિડીયો વાયરલ કર્યો હતો. જેલમાં મોબાઈલ, મસાલા ભોજનનો વિડીયો વાયરલ થયો છે. હવે સવાલ એ થાય છે કે જેલમાં મોબાઇ કેવી રીતે આવ્યો આ મામલે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથધરી છે.

જણાવી દઈએ કે, આ જેલમાં લૂંટ, ખંડણી, દારૂ અને મારમારીના આરોપીઓ કેદી હતા. સિપાહી પર હુમલો કરીને તેનો વિડીયો પણ કેદીઓએ વાયરલ કર્યો હતો. આ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.