Not Set/ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જુનાગઢ જિલ્લામાં આગેવાનો સાથે કરશે સંવાદ

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આઠ જિલ્લા અને જુનાગઢ મહાનગરને મળીને ભાજપના નવ સંગઠનાત્મક એકમોના કાર્યકરો સાથે ચૂંટણી સંબંધમાં સંવાદ કરશે. અમિત શાહના ચોથા દિવસના પ્રવાસની માહિતી આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે કહ્યું હતું કે, અમિત શાહ ૮મી નવેમ્બરના દિવસે સવારે જુનાગઢ ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે જુનાગઢ મહાનગર, જુનાગઢ જિલ્લા, પોરબંદર અને ગીરસોમનાથમાં […]

Top Stories

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આઠ જિલ્લા અને જુનાગઢ મહાનગરને મળીને ભાજપના નવ સંગઠનાત્મક એકમોના કાર્યકરો સાથે ચૂંટણી સંબંધમાં સંવાદ કરશે. અમિત શાહના ચોથા દિવસના પ્રવાસની માહિતી આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે કહ્યું હતું કે, અમિત શાહ ૮મી નવેમ્બરના દિવસે સવારે જુનાગઢ ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે જુનાગઢ મહાનગર, જુનાગઢ જિલ્લા, પોરબંદર અને ગીરસોમનાથમાં આગેવાનો સાથે સંવાદ કરશે.