Not Set/ કપિલ સિબ્બલ આજે અમદાવાદમાં-અનામત મુદ્દે પાસના કાર્યકર્તાઓ સાથે બેઠક

પાટીદારોને અનામત મુદ્દે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અમદાવાદ આવશે કૉંગ્રેસ કાર્યાલય ખાતે પાસના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કૉંગ્રેસ કંઇ રીતે અનામત આપશે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આ બેઠકમાં હાર્દિક પટેલ હાજર રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી. થોડા દિવસ પહેલા જ દિલ્લીમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અને કપિલ સિબ્બલ વચ્ચે […]

Top Stories
146a7079d4ad96f64bd1a114314584c7 કપિલ સિબ્બલ આજે અમદાવાદમાં-અનામત મુદ્દે પાસના કાર્યકર્તાઓ સાથે બેઠક

પાટીદારોને અનામત મુદ્દે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અમદાવાદ આવશે કૉંગ્રેસ કાર્યાલય ખાતે પાસના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કૉંગ્રેસ કંઇ રીતે અનામત આપશે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આ બેઠકમાં હાર્દિક પટેલ હાજર રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી. થોડા દિવસ પહેલા જ દિલ્લીમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અને કપિલ સિબ્બલ વચ્ચે બેઠક યોજાઈ હતી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ કપિલ સિબ્બલે અનામત બાબતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક રિપોર્ટ સોંપ્યો