Not Set/ રાજકોટ: આંગડીયા પેઢી સાથે લાખોની છેતરપીંડી

રાજકોટ, રાજકોટમાં આંગડિયા પેઢી સાથે લાખોની છેતરપિંડી થઇ હોવાની ઘટના સામે આવી છે. પી.વિજય કુમાર એન્ડ કંપની સાથે આ છેતરપિંડી થઇ છે. ગોંડલ અને મુંબઇમાં પી.વિજયકુમાર નામની આંગડિયા પેઢીઆવેલી છે. જેમાં ગોંડલની બ્રાન્ચમાં અજાણ્યા શખ્સો આવ્યા હતાઅને આ આંગડિયા પેઢીમાં કામ કરતાં મેનેજર ફોસલાવીને વિશ્વાસમાં લીધો હતો અને તેની પાસેથી રૂપિયા 58 લાખ લઇને છેતરપિંડી […]

Top Stories Gujarat Rajkot Videos
mantavya 56 રાજકોટ: આંગડીયા પેઢી સાથે લાખોની છેતરપીંડી

રાજકોટ,

રાજકોટમાં આંગડિયા પેઢી સાથે લાખોની છેતરપિંડી થઇ હોવાની ઘટના સામે આવી છે. પી.વિજય કુમાર એન્ડ કંપની સાથે આ છેતરપિંડી થઇ છે. ગોંડલ અને મુંબઇમાં પી.વિજયકુમાર નામની આંગડિયા પેઢીઆવેલી છે.

જેમાં ગોંડલની બ્રાન્ચમાં અજાણ્યા શખ્સો આવ્યા હતાઅને આ આંગડિયા પેઢીમાં કામ કરતાં મેનેજર ફોસલાવીને વિશ્વાસમાં લીધો હતો અને તેની પાસેથી રૂપિયા 58 લાખ લઇને છેતરપિંડી આચરી હતી.

https://www.youtube.com/watch?v=ZmM6TcuXmbY

મહત્વનું છે કે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં  કેદ થઇ હતી. ત્યારે હાલ તો ગોંડલ પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.