Not Set/ જામનગર/ ભણગોર પાટિયા પાસે સર્જાયો અકસ્માત, 2 લોકોનાં મોત, 8 લોકો ઈજાગ્રસ્ત

જામનગરના લાલપુર તાલુકાના ભણગોર પાટીયા નજીક ગંભીર અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યાં. જ્યારે આઠ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.ત્રણ પાટિયા બાજુથી લાલપુર તરફ પ્રસંગમાં જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા […]

Gujarat Others
aaa 3 જામનગર/ ભણગોર પાટિયા પાસે સર્જાયો અકસ્માત, 2 લોકોનાં મોત, 8 લોકો ઈજાગ્રસ્ત

જામનગરના લાલપુર તાલુકાના ભણગોર પાટીયા નજીક ગંભીર અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યાં. જ્યારે આઠ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.ત્રણ પાટિયા બાજુથી લાલપુર તરફ પ્રસંગમાં જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા સાથે સાથે ઈજાગ્રસ્તોને પણ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં અવાય હતા.

https://youtu.be/PJznCyHL860?t=5

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.