Not Set/ વડોદરામાં બે મકાનો ધરાશાયી, તો રાજકોટના ઈમારતનો ભાગ ધરાસાઈ થતાં નાશ ભાગ મચી

ગુજરાત, રાજ્યમાં બે જગ્યાએ એક સાથે મકાન ધરાસાયી થવાની ઘટના સામે આવી છે જેમાં સદનસીબે બન્ને જગ્યાએ કોઈ પણ જાનહાનિ થઈ નથી. વડોદરાના જ્યુબિલીબાગ પાસે બે મકાનો ધરાશાયી થયા હતા. ત્યારે જર્જરિત મકાનો ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાજુમાં નવું મકાન બાંધવાની કામગીરી વેળાએ આ  દુર્ઘટના બની હતી. દુર્ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ […]

Gujarat Others
mantavya 252 વડોદરામાં બે મકાનો ધરાશાયી, તો રાજકોટના ઈમારતનો ભાગ ધરાસાઈ થતાં નાશ ભાગ મચી

ગુજરાત,

રાજ્યમાં બે જગ્યાએ એક સાથે મકાન ધરાસાયી થવાની ઘટના સામે આવી છે જેમાં સદનસીબે બન્ને જગ્યાએ કોઈ પણ જાનહાનિ થઈ નથી.

mantavya 253 વડોદરામાં બે મકાનો ધરાશાયી, તો રાજકોટના ઈમારતનો ભાગ ધરાસાઈ થતાં નાશ ભાગ મચી

વડોદરાના જ્યુબિલીબાગ પાસે બે મકાનો ધરાશાયી થયા હતા. ત્યારે જર્જરિત મકાનો ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

mantavya 254 વડોદરામાં બે મકાનો ધરાશાયી, તો રાજકોટના ઈમારતનો ભાગ ધરાસાઈ થતાં નાશ ભાગ મચી

બાજુમાં નવું મકાન બાંધવાની કામગીરી વેળાએ આ  દુર્ઘટના બની હતી. દુર્ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. ફાયરબ્રિગેડનાં જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે મકાનના કાટમાળને પગલે મુખ્ય માર્ગનાં ટ્રાફિકને બંધ કરાયો હતો.

રાજકોટ,

mantavya 255 વડોદરામાં બે મકાનો ધરાશાયી, તો રાજકોટના ઈમારતનો ભાગ ધરાસાઈ થતાં નાશ ભાગ મચીmantavya 256 વડોદરામાં બે મકાનો ધરાશાયી, તો રાજકોટના ઈમારતનો ભાગ ધરાસાઈ થતાં નાશ ભાગ મચી

તો બીજીબાજુ રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલ પોસ્ટ ઓફિસ પાસે આવેલ જર્જરીત થઈ ગયેલ ઈમારતનો ભાગ ધરાસાઈ થતાં નાશ ભાગ મચી જવાં પામી ઈમારતનો ભાગ ધરાસાઈ થતાં કોઈ જાનહાની થઇ નથી પણ બે ગાડીઓને નુકસાન થતા. પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસ ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.