Ahmedabad News/અમદાવાદના ઘોડાસરની મુરલીધર રેસ્ટોરન્ટમાં પાઉંમાંથી જીવાત મળ્યાનો આક્ષેપ, AMCએ ₹25 હજારનો દંડ ફટકાર્યો
Breaking News/સુરત પૂર બાદ રાજ્ય સરકાર લાવશે વિશેષ રાહત પેકેજ, 3 દિવસમાં સર્વે પૂર્ણ થયા બાદ સહાયની જાહેરાત
Gandhinagar News/ફરજિયાત TET પરીક્ષાના વિરોધમાં ગાંધીનગરમાં શિક્ષકોનું ધરણું, 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને મુક્તિની માંગ
Mehsana News/મહેસાણાના વડનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં; ગામમાં દવાનો છંટકાવ શરૂ
Vadodara News/વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ગટર મિશ્રિત પાણીથી લોકો પરેશાન, પીવાના પાણીમાં પ્રદૂષણની ફરિયાદ બાદ ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar News/ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, 10 ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
Ahmedabad News/અમદાવાદમાં AIથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે કરાવી જાહેર માફી
Bhavnagar News/ભાવનગરમાં 300 કરોડથી વધુના રોકાણ કૌભાંડનો ઘટસ્ફોટ, 20% વળતરની લાલચે હજારો રોકાણકારો ફસાયા