Gujarat News/ વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિક જાહેર,વિજેતા કલાકાર-કસબીઓને રોકડ પુરસ્કાર અને પારિતોષિક એનાયત કરાશે

આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક વિજેતા કલાકાર-કસબીઓનો સન્માન સમારોહ યોજલામાં આવશે

Gujarat

Gujarat News : ગુજરાતી ચલચિત્રો ગુણવક્તાયુક્ત બને અને તેને પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019 હેઠળ ગુજરાતી ચલચિત્રોના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરષ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે.

જે અંતર્ગત વર્ષ-2023ના સમયગાળા દરમિયાન સિનેમાગૃહોમાં પ્રદર્શિત થયેલા ગુજરાતી ચલચિત્રો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ 46 કેટેગરીમાં પ્રોત્સાહક રકમ અને પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક વિજેતા કલાકાર-કસબીઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: Bhavnagar News/મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો: Bhavnagar News/કોન્ટ્રાક્ટના બિલોની મંજુરી માટે 65 હજારની લાંચ લેતા ભાવનગરનો આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ઝડપાયો

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મુદ્દો ગરમાયો, બેન્ક ડિરેક્ટર અને કર્મચારીઓ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ