Not Set/ આજથી કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક

અમદાવાદમાં 5 નવેમ્બર સુધી કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળશે. ત્યારે આજથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રસ પ્રદેશ કાર્યાલય ખાતે આ બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં દિલ્લીથી આવેલા કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહેવાના છે . જો કે 5 નવેમ્બર સુધી યોજાવાની આ બેઠકમાં અમદાવાદની 16 વિધાનસભાની ચૂંટણીલક્ષી અને ઉમેદવારની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ વખતની […]

Gujarat
rajivgandhibhavangujarat આજથી કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક

અમદાવાદમાં 5 નવેમ્બર સુધી કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળશે. ત્યારે આજથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રસ પ્રદેશ કાર્યાલય ખાતે આ બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં દિલ્લીથી આવેલા કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહેવાના છે .

જો કે 5 નવેમ્બર સુધી યોજાવાની આ બેઠકમાં અમદાવાદની 16 વિધાનસભાની ચૂંટણીલક્ષી અને ઉમેદવારની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં જે રીતે રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યયો છે. ત્યારે ત્રણેય ચહેરા કંઇ રીતે કોંગ્રેસનું પરિવર્તન લાવશે તે જોવાનું રહેશે.