Not Set/ વડોદરા: મેઘાકુઇ ગામેથી 6 ફુટ લાંબો અજગર પકડાયો

વડોદરા, વડોદરાનાં મેઘાકુઇ ગામેથી 6 ફુટ લાંબો અજગર પકડાયો છે આ વિશાળકાય અજગરે દહેશત ફેલાવી હતી. ઇન્ડિયન રોક પાયથન નામે ઓળખાતો આ અજગર શિકારની શોધમાં ગામમાં ઘુસવાની તૈયારીમાં હતો. તેવામાં ગામલોકોને જાણ થતાં આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગે મેઘાકુઇ ગામે પહોંચી ગામ નજીકનાં ખેતરમાંથી અજગરને પકડી લીધો હતો. લગભગ 6 […]

Gujarat Vadodara
mantavya 151 વડોદરા: મેઘાકુઇ ગામેથી 6 ફુટ લાંબો અજગર પકડાયો

વડોદરા,

વડોદરાનાં મેઘાકુઇ ગામેથી 6 ફુટ લાંબો અજગર પકડાયો છે આ વિશાળકાય અજગરે દહેશત ફેલાવી હતી. ઇન્ડિયન રોક પાયથન નામે ઓળખાતો આ અજગર શિકારની શોધમાં ગામમાં ઘુસવાની તૈયારીમાં હતો.

mantavya 152 વડોદરા: મેઘાકુઇ ગામેથી 6 ફુટ લાંબો અજગર પકડાયો

તેવામાં ગામલોકોને જાણ થતાં આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગે મેઘાકુઇ ગામે પહોંચી ગામ નજીકનાં ખેતરમાંથી અજગરને પકડી લીધો હતો.

mantavya 153 વડોદરા: મેઘાકુઇ ગામેથી 6 ફુટ લાંબો અજગર પકડાયો

લગભગ 6 ફુટ લાંબા આ અજગરને જોઇ ગામલોકોમાં દહેશત વ્યાપી હતી. પરંતુ વડોદરાનાં ફોરેસ્ટ વિભાગે અજગરને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડ્યો હતો.