મોરબી/ હળવદ પાટીદાર સમાજ દ્ધારા 22 બેડ ઓક્સિજન સાથે કોવિડ કેર હોસ્પિટલ શરુ કરાઇ

બળદેવ ભરવાડ હળવદમા આવેલ ઉમાકન્યા સંકુલ ખાતે પાટીદાર સમાજ દ્ધારા કોવિડ કેર શરુ કરવામા જેમા 22 બેડ ઓક્સિજન સાથે એક md ડોક્ટર અન્ય 8 ડોક્ટરની ટીમ સતત હાજરી આપશે. હાલ ચાલી રહેલી મહામારીમા હળવદના દર્દીઓ  બેડ માટે અમદાવાદ ,રાજકોટ ,સુરેન્દ્રનગર ,મોરબી ,જામનગર સુધી દોડધામ કરવી પડી રહી  છે .એવા  સમયમા પાટીદાર સમાજના આગેવાનોઓએ ફંડ  એકઠુંકરી […]

Gujarat Others
Untitled 279 હળવદ પાટીદાર સમાજ દ્ધારા 22 બેડ ઓક્સિજન સાથે કોવિડ કેર હોસ્પિટલ શરુ કરાઇ

બળદેવ ભરવાડ

હળવદમા આવેલ ઉમાકન્યા સંકુલ ખાતે પાટીદાર સમાજ દ્ધારા કોવિડ કેર શરુ કરવામા જેમા 22 બેડ ઓક્સિજન સાથે એક md ડોક્ટર અન્ય 8 ડોક્ટરની ટીમ સતત હાજરી આપશે.

હાલ ચાલી રહેલી મહામારીમા હળવદના દર્દીઓ  બેડ માટે અમદાવાદ ,રાજકોટ ,સુરેન્દ્રનગર ,મોરબી ,જામનગર સુધી દોડધામ કરવી પડી રહી  છે .એવા  સમયમા પાટીદાર સમાજના આગેવાનોઓએ ફંડ  એકઠુંકરી હાલ 22 બેડથી કોવિડ કેર શરુ કરીજેમા એક  md ડોક્ટર અન્ય 8 ડોક્ટરની ટીમ સતત હાજરી આપસે .સાથે ઓક્સિજનની વેવસ્થા કરવામા આવીસે આ કોવિડ કેરમા તમામ સમાજના દર્દીઓ વિના મુલ્યે સારવાર મેળવી સકશે પાટીદાર સમાજના અગ્રણી જયંતિભાઇ કવાડીયાના માર્ગદર્શન હેઠળ આ કેર શરુ કરવામા આવ્યુસે જેમા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ.રજનીભાઇ સંધાણી .વલ્લભભાઈ. પટેલ જસુભાઇ પટેલ .નયનભાઇ પટેલ અને પાટીદાર સમાજના યુવાનો સતત દેખરેખ રાખસે આ પ્રસંગે આરોગ્ય વિભાગના ભાવીન ભટ્ટી.ધારાસભ્ય .ટીડીયો અમીતભાઇ રાવલ.મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સીહોરા સહિતના હાજર રહ્યા હતા