Entertainment News : બોક્સ ઓફિસ પર ભારતીય સિનેમાના મોટા સુપરસ્ટાર્સની (Hanuman Ansh )ફિલ્મો પણ પછડાટ ખાતી જોવા મળી રહી છે. 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અક્ષય કુમાર (Akshay Kumar)અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ની મચ-અવેટેડ ક્રાઈમ થ્રિલર ‘હૈવાન’ બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરતી નજરે પડે છે. બીજી તરફ, એક મહિનાથી વધુ સમય વીતી ગયા પછી પણ ‘હનુમાન અંશ’ ની કમાણીની સુનામી અટકવાનું નામ નથી લઈ રહી અને ફિલ્મે રૂ. 200 કરોડનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો છે.
Hanuman Ansh : ‘હૈવાન’ ની નબળી શરૂઆત સામે ‘હનુમાન અંશ’ નો ઈતિહાસ
‘હૈવાન’ નું કલેક્શન: દેશભરમાં 7 હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થવા છતાં ‘હૈવાન’ ફિલ્મે પહેલા દિવસે ભારતમાં માત્ર 3 કરોડ (નેટ) અને વર્લ્ડવાઈડ 4.60 કરોડની જ કમાણી કરી છે, જે અપેક્ષા કરતાં ખૂબ જ ઓછી છે.રિલીઝના 36મા દિવસે પણ ફિલ્મે 10.50 કરોડનું શાનદાર નેટ કલેક્શન કર્યું છે. આ સાથે ભારતમાં ફિલ્મની કુલ ગ્રોસ કમાણી 205.15 કરોડ પર પહોંચી ગઈ છે.’ટોક્સિક’ બાદ હવે ‘હૈવાન’ પર પણ હનુમાન અંશના ક્રેઝની સીધી અસર જોવા મળી રહી છે, જેના કારણે બોલીવુડના દિગ્ગજો પણ કમાણી કરવામાં પાછળ રહી ગયા છે.
આ પણ વાંચો :દૂરદર્શનની આઈકોનિક સિરિયલ ‘માલગુડી ડેઝ’ના 40 વર્ષ: જેના નામ પરથી ભારતીય રેલવેએ બદલ્યું સ્ટેશનનું નામ
આ પણ વાંચો :બોક્સ ઓફિસ પર ‘હૈવાન’ની કંગાળ શરૂઆત: ‘મિર્ઝાપુર ધ મૂવી’ના ક્રેઝ આગળ અક્ષય-સૈફની ફિલ્મ ફ્લોપ?
આ પણ વાંચો :YouTube પર ‘તારક મહેતા…’ ના જૂના ગોલીનો ધમાકો: કુશ શાહે ડિજિટલ વર્લ્ડમાં કરી વાપસી
