હવામાન/ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો, મોટાભાગનાં શહેરોમાં લઘુત્તમ 20 ડિગ્રી નીચે તાપમાન

ગુજરાતમાં ઉત્તાર પૂર્વિય દિશા તરફથી ઠંડા અને સુકા પવન ફૂંકવાની શરૂઆત થઇ ચૂકી છે. જેના કારણે રાજયમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. જોકે

Gujarat Others
mendarda 7 રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો, મોટાભાગનાં શહેરોમાં લઘુત્તમ 20 ડિગ્રી નીચે તાપમાન
  • રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ક્રમશ: વધારો
  • મોટાભાગનાં શહેરોમાં લઘુત્તમ 20 ડિગ્રી નીચે તાપમાન
  • અમદાવાદમાં લઘુત્તમ 16.3 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • સુરતમાં લઘુત્તમ 19.8 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 17.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • વહેલી સવારે ઠંડા પવનો સાથે ઠંડીમાં વધારો

ગુજરાતમાં ઉત્તાર પૂર્વિય દિશા તરફથી ઠંડા અને સુકા પવન ફૂંકવાની શરૂઆત થઇ ચૂકી છે. જેના કારણે રાજયમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. જોકે, રાજયમાં ૧૫ નવેમ્બરથી શિયાળાની ઋતુની સત્તાાવાર શરૂઆત થશે જયારે ૨૨ ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરી છે. 

Coronavirus Alert / ચેતીજજો ! દેશ-દુનિયા સહિત ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો ફરી …

AMERICA / પૂર્વ સુરક્ષા અધિકારીઓની ચિંતામાં વધારો, ટ્રમ્પ ગુપ્ત માહિતી…

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં લઘુત્તમ 16.3 ડિગ્રી તાપમાન નોધાયું છે. જયારે વડોદરામાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો સુરતમાં લઘુત્તમ 19.8 ડિગ્રી, રાજકોટમાં 17.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોધાયું છે. વહેલી સવારે ઠંડા પવનો સાથે ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 20 ડીગ્રીની નીચે તાપમાન નોધાયું છે. રાજ્યમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી છે.

AMERICA / બિડેનની એજન્સી સમીક્ષા ટીમમાં 20 ભારતીય, ટ્રમ્પ વહીવટમાંથી સ…