Relationship Tips/ સેક્સ પહેલાં અને પછી માટેની 5 મહત્વની હેલ્થ ટિપ્સ!

બેડમાં હોટ રેહવું એ અદભુત છે, પરંતુ સૌથી વધુ ઇન્ફેકશન ત્યાં લાગે છે. નીચે જણાવ્યા મુજબ દરેક એ સેક્સ દરમ્યાન પોતાના શરીર ના આટલા અંગને…

Health & Fitness Relationships
સેક્સ

બેડ માં હોટ રેહવું એ અદભુત છે, પરંતુ સૌથી વધુ ઇન્ફેકશન ત્યાં લાગે છે. નીચે જણાવ્યા મુજબ દરેક એ સેક્સ દરમ્યાન પોતાના શરીર ના આટલા અંગને સ્વચ્છ રાખવા જોઈએ.

આ પણ વાંચો :ડોક્ટરની સલાહ- Omicron થી બચવા માંગો છો તો પહેરો આ પ્રકારનાં Mask

સેક્સ પહેલાં અને પછી માટેની 5 મહત્વની હેલ્થ ટિપ્સ!

બેડ પહેલાં શાવર

આ હંમેશાં શક્ય ન પણ હોય, પરંતુ કવીક શાવર ફોરપ્લે પેહલા તમને ફ્રેશ ફીલ કરવામાં મદદ કરી શકે છે. ફ્રેશ ફીલ થવા થી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારી જાતનો આનંદ લઇ શકશો.

સેક્સ પહેલાં અને પછી માટેની 5 મહત્વની હેલ્થ ટિપ્સ!

સ્વચ્છ કપડાં પહેરવા

પુરુષ અને મહિલા બન્ને ને ફ્રેશ અને સ્વચ્છ અંડરગાર્મેન્ટ પહેરવા. લાંબા સમય થી પહેરેલા અંડરગાર્મેન્ટ માં બેક્ટેરિયા હોય છે જેનાથી ઇન્ફેકશન સ્પ્રેડ થાય છે.

સેક્સ પહેલાં અને પછી માટેની 5 મહત્વની હેલ્થ ટિપ્સ!

હાથ સ્વચ્છ રાખવા

તમારા બન્ને હાથ ને સ્વચ્છ રાખવા, સેક્સ પેહલા અને પછી મહત્વપૂર્ણ છે. તમારા હાથ અને નખ માં વિવિધ પ્રકારના જંતુઓ હોય છે તે અંગે કોઈ ખ્યાલ નથી હોતો તમને, જયારે તમે એકબીજા ને સ્પર્શ કરો છો ત્યારે તેઓ બધે ફેલાય છે.

સેક્સ પહેલાં અને પછી માટેની 5 મહત્વની હેલ્થ ટિપ્સ!

વોશ કરવો

ગર્લ્સ ને સેક્સ પછી પોતાના પ્રાઇવેટ પાર્ટ ને સાફ કરવો તે ખૂબ મહત્વનું છે. ગરમ પાણી અથવા ગરમ પાણી માં નીચવેલું કપડાં થી યોનિથી ગુદા સુધી સાફ કરવું ખુબ અગત્યનું છે.

સેક્સ પહેલાં અને પછી માટેની 5 મહત્વની હેલ્થ ટિપ્સ!

પેટ સાફ રાખવું

પેટ સાફ ના હોવાથી સેક્સ દરમ્યાન તે બેક્ટેરિયા ને કિડની તરફ જવામાં દબાણ કરશે અને આનાથી તમને ઇન્ફેકશન લાગવાનું કારણ બનશે. પેટ સાફ કરવા થી તમે બધા બેક્ટેરિયા ને કાઢી નાખો છો.

આ પણ વાંચો :પીરાન્હા માછલીએ બીચ પર મચાવ્યો આતંક 4 લોકોનાં મોત 20 ઘાયલ,જાણો વિગત

આ પણ વાંચો :શિયાળામાં ડ્રાય ચહેરાને આ રીતે કરો મોઈશ્ચરાઇઝર

આ પણ વાંચો :આ વસ્તુનો ઉપયોગ કરવાથી જંતુનાશક દવાઓ પાછળ થતા ખર્ચને અટકાવી શકાય છે