Rahul Gandhi/ અમિત શાહ પર ટિપ્પણી કેસ મામલે સુલતાનપુર કોર્ટમાં આજે રાહુલ ગાંધી વિરુદ્ધ સુનાવણી

ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ યુપીના સુલતાનપુરમાં માનહાનિના કેસની સુનાવણી થઈ રહી છે

Top Stories India
Mantay 2024 05 02T085225.727 અમિત શાહ પર ટિપ્પણી કેસ મામલે સુલતાનપુર કોર્ટમાં આજે રાહુલ ગાંધી વિરુદ્ધ સુનાવણી

ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ યુપીના સુલતાનપુરમાં માનહાનિના કેસની સુનાવણી થઈ રહી છે. જો કે રાહુલ ગાંધી હાલ આ કેસમાં જામીન પર છે. આ કેસની સુનાવણી આ મહિને 22મી એપ્રિલે થવાની હતી. પરંતુ એમપી એમએલએ કોર્ટના જજની બદલીને કારણે તે દિવસે સુનાવણી થઈ શકી ન હતી. હવે રાહુલ ગાંધીની ટિપ્પણી મામલે આજે કોર્ટમાં સુનાવણી થવાની છે.

સુલતાનપુરના બીજેપી નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને અહીંના MP MLA કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
બીજેપી નેતા વિજય મિશ્રાની ફરિયાદ બાદ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા હતા. બાદમાં આ વર્ષે 20 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા અને તેમને જામીન મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?