Not Set/ ગુજરાત રાજયમાં આગામી 4 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી

હાલ તો વરસાદે રાજ્યમાં વિરામ લીધો છે, પરંતુ ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર સર્ક્યુલેશન સર્જાતા  હવામાન ખાતાએ આગામી દિવસોમાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હવે ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં અપાર સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં ભારે વરસાદ વર્ષી શકે છે. હવામાન […]

Top Stories Gujarat
આગાહી ગુજરાત રાજયમાં આગામી 4 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી

હાલ તો વરસાદે રાજ્યમાં વિરામ લીધો છે, પરંતુ ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર સર્ક્યુલેશન સર્જાતા  હવામાન ખાતાએ આગામી દિવસોમાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હવે ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં અપાર સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં ભારે વરસાદ વર્ષી શકે છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પદમણી સંભાવના છે. તો પોરબંદર, નવસારી વલસાડ, દમણ દાદરનગર હવેલી અને સેલવાસમાં પણ ભારે વરસાદ  પડી શકે છે.

તો મધ્યગુજરાતમાં અમદાવાદ, નડિયાદ, ખેડા, વિગેરે જ્ગ્યાએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સાથે સાથે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી વડોદરા, પંચમહાલ, મહીસાગર, ભરુચ , ભાવનગર, મોરબી, સોમનાથ ગીર, વિગેરે જગ્યાએ પણ ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.