Not Set/ શેર બજારમાં જોવા મળ્યો ભારે કડાકો, 500 પોઈન્ટ નીચે આવ્યો સેન્સેક્સ

સોમવારે શેર બજારનાં શરૂઆતી ટ્રેન્ડિંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. વ્યાપક ઇન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.54 વાગ્યે 416.60 પોઈન્ટથી ઘટીને 39,096.79 પર જ્યારે નિફ્ટી લગભગ આ જ સમયે 116.65 પોઈન્ટની નબળાઇની સાથે 11,694.50 પર ટ્રેડિંગ કરતા જોવા મળ્યુ હતુ. સવારે સેન્સેક્સ 480 પોઇન્ટનાં ઘટાડા સાથે 39030 પર ટ્રેડિંગ કરી રહ્યુ હતુ. ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સમાં […]

Top Stories Business
004409f048231e1377d2e899e2abfc0a શેર બજારમાં જોવા મળ્યો ભારે કડાકો, 500 પોઈન્ટ નીચે આવ્યો સેન્સેક્સ

સોમવારે શેર બજારનાં શરૂઆતી ટ્રેન્ડિંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. વ્યાપક ઇન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.54 વાગ્યે 416.60 પોઈન્ટથી ઘટીને 39,096.79 પર જ્યારે નિફ્ટી લગભગ આ જ સમયે 116.65 પોઈન્ટની નબળાઇની સાથે 11,694.50 પર ટ્રેડિંગ કરતા જોવા મળ્યુ હતુ.

સવારે સેન્સેક્સ 480 પોઇન્ટનાં ઘટાડા સાથે 39030 પર ટ્રેડિંગ કરી રહ્યુ હતુ. ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) નાં 30 શેરોનાં આધારે સેન્સેક્સ 37.01 પોઈન્ટ ઘટીને 39,476.38 થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) 50 શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 40.75 પોઇન્ટની નબળાઇ સાથે 11,770.40 પર ખૂલ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.