ભારે વરસાદની આગાહી/ રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમા પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ત્રાટકશે તેમ કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી લઈ અતિભારે વરસાદ ત્રાટકશે તેમ કહેવાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતથી માંડી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ત્રાટકવાની આગાહી છે.

Top Stories Gujarat
Ahmedabad rain 1 1 રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી Heavy rain અતિભારે વરસાદની આગાહી છે. તેમા પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ત્રાટકશે તેમ કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી લઈ અતિભારે વરસાદ ત્રાટકશે તેમ કહેવાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતથી માંડી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ત્રાટકવાની આગાહી છે.

મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી

પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં ભારે Heavy rain વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને નડિયાદમાં પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. તેની સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે.

જો કે રાજ્યમાં 26 જુલાઈથી વરસાદનું જોર ઘટવાની Heavy rain આગાહી છે. આમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ કલાક માટે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. તેમજ અમદાવાદ, વડોદરા, નડિયાદ, ખેડા, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તેમજ સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ સહિત અતિભારે વરસાદ રહેશે. આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢમાં રવિવારે પૂરના પાણી ઓસર્યા બાદ હવે જનજીવનને પાટા પર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લામાં લગભગ 3,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે ગુજરાત માટે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કર્યું હતું અને કહ્યું હતું કે 24 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોઃ Pizza On Active Volcano/ સળગતા જ્વાળામુખી પર બનાવ્યા પિઝા, મિત્રો સાથે બેસીને મહિલાએ ખાધા પિઝા, વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ અનોખો સંજોગ/ પરિવારના 9 સભ્યોનો જન્મદિવસ એક જ દિવસે આવે છે, માતા-પિતાની અને 7 બાળકોની ડેટ ઓફ બર્થ સેમ

આ પણ વાંચોઃ Rohit Sharma/ રોહિત શર્માએ રચ્યો ઇતિહાસઃ ટેસ્ટ ક્રિકેટમાં નોંધાવી અનોખી સિદ્ધિ

આ પણ વાંચોઃ Ashes Series/ ઇંગ્લેન્ડની જીત પર વરસાદે પાણી ફેરવ્યું,એશિઝની ચોથી ટેસ્ટ વરસાદના લીધે ડ્રો જાહેર કરવામાં આવી

આ પણ વાંચોઃ IND A Vs PAK A/ પાકિસ્તાને ફાઇનલમાં ભારતને 128 રને હરાવીને ઇમર્જિંગ એશિયા કપનું ટાઇટલ જીત્યું