Not Set/ અમદાવાદમાં હીટ & રન, કાર નીચે તોડ્યો 1 જિંદગીએ દમ

અમદાવાદનાં એસ.જી. હાઇવે પર કાર અને બે બાઈક વચ્ચે એકસીડન્ટ થયો છે, આ હીટ&રનમાં  બાઈકચાલકને ભારે ઈજા પહોંચી છે અને હર્ષિલ નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મળતી માહિતી મુજબ એસજી હાઇવે નજીક આવેલા કર્ણાવતી કલબથી સરખેજ જતા સર્વિસ રોડ પર સવારે ૯વાગ્યાની આસપાસ દીવ દમન પાસીંગ કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડીવાઈડરને અથડાઈ […]

Gujarat
Sghighwy Accident 4 અમદાવાદમાં હીટ & રન, કાર નીચે તોડ્યો 1 જિંદગીએ દમ

અમદાવાદનાં એસ.જી. હાઇવે પર કાર અને બે બાઈક વચ્ચે એકસીડન્ટ થયો છે, આ હીટ&રનમાં  બાઈકચાલકને ભારે ઈજા પહોંચી છે અને હર્ષિલ નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Sghighwy Accident 7 અમદાવાદમાં હીટ & રન, કાર નીચે તોડ્યો 1 જિંદગીએ દમ

મળતી માહિતી મુજબ એસજી હાઇવે નજીક આવેલા કર્ણાવતી કલબથી સરખેજ જતા સર્વિસ રોડ પર સવારે ૯વાગ્યાની આસપાસ દીવ દમન પાસીંગ કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડીવાઈડરને અથડાઈ 20 ફૂટ જેટલી હવામાં ફંગોળાઈ હતી.

Sghighwy Accident 5 અમદાવાદમાં હીટ & રન, કાર નીચે તોડ્યો 1 જિંદગીએ દમ

આ અક્સ્માતમાં  રસ્તે આવી રહેલા બે બાઈક પર સવાર ત્રણ શખ્સોને અડફેટે લીધા હતા. કારમાં સિગરેટ ફીલર મળી આવ્યાં હતાં.સામાન્ય રીતે ઉપયોગ ગાંજો કે ચરસ ભરવા માટે થાય છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.