Not Set/ હિટ એન્ડ રન/ રાજકોટનાં તરઘડી પાસે બે યુવાનોનાં ઘટના સ્થળે મોત

રાજ્યનાં રસ્તા પર આજે ફરી મોતનું તાંડવ જોવામાં આવ્યું અને હિટ એન્ડ રનની ઉપરાછાપરી ઘટના સામે આવી. અમદાવાદમાં ધારાસભ્યની કારે યુવકને કચડ્યો અને ડ્રાઇવર પલાયન થઇ ગયાની ઘટના વહેલી સવારે સામે આવી હતી, તો સમી સાંજે રાજકોટનાં તરધડી ગામ પાસે હીટ એન્ડ રનની ઘટનાએ આકાર લીધો છે અને ફરી બે યુવાનોનો ભોગ લીધો છે. માતેલ […]

Top Stories Rajkot Gujarat Others
bike accident.jpg3 હિટ એન્ડ રન/ રાજકોટનાં તરઘડી પાસે બે યુવાનોનાં ઘટના સ્થળે મોત

રાજ્યનાં રસ્તા પર આજે ફરી મોતનું તાંડવ જોવામાં આવ્યું અને હિટ એન્ડ રનની ઉપરાછાપરી ઘટના સામે આવી. અમદાવાદમાં ધારાસભ્યની કારે યુવકને કચડ્યો અને ડ્રાઇવર પલાયન થઇ ગયાની ઘટના વહેલી સવારે સામે આવી હતી, તો સમી સાંજે રાજકોટનાં તરધડી ગામ પાસે હીટ એન્ડ રનની ઘટનાએ આકાર લીધો છે અને ફરી બે યુવાનોનો ભોગ લીધો છે. માતેલ સાંઢની જેમ ચાલકો દ્વારા ચલાવવામાં આવતા વાહનો કોઇને કોઇના મોતનાં કારણ બનતા હોય છે. ત્યારે ફરી તરધડીમાં વાહન ચાલક ટકર મારી બે યુવાનોને મોત સામે લડતા છોડી ભાગી છુટ્યો. ટ્રકની અડફેટે બાઈક આવી જતા બાઇક પર સવાર 2 યુવાનોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોતા નિપજ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.