Amit Shah Road Show/ ગૃહમંત્રી અમિત શાહે મંતવ્ય ન્યુઝ સાથે કરી ખાસ વાતચીત, ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોવતી નથી,ભાજપનો થશે ભવ્ય વિજ્ય

જયારે ગૃહમંત્રી અમિત શાહે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર અર્થે સાણંદમાં ભવ્ય રોડ શો યોજયો હતા.ભાજપના ઉમેદવાર માટે રોડ શો યોજાયો હતો. આ રોડ શો દરમિયાન અમિત શાહે મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી  હતી

Gujarat Gujarat Assembly Election 2022
Amit Shah Road Show
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સાણંદમાં રોડ શો
  • સાણંદમાં જંગી બહુમતિથી ભાજપનો થશે વિજય
  • ભાજપ ઉમેદવારનાં સમર્થનમાં કર્યો રોડ શો
  • રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાયા
  • આપ પક્ષ વિશે શાહે આપી પ્રતિક્રિયા
  • આમ આદમી પાર્ટી કયાંય દેખાતી નથી
  • મને તો નથી દેખાતી: શાહ
  • ભાજપની ભવ્ય જીતનો વ્યકત કર્યો આશાવાદ
  • અમિત શાહની મંતવ્ય ન્યૂઝ સાથે EXC.વાતચીત

Amit Shah Road Show     ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આજે 8 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.જયારે ગૃહમંત્રી અમિત શાહે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર અર્થે સાણંદમાં ભવ્ય રોડ શો યોજયો હતા.ભાજપના ઉમેદવાર માટે રોડ શો યોજાયો હતો. આ રોડ શો દરમિયાન અમિત શાહે મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી  હતી. અમિત શાહે મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે રાજ્યમાં આમ આદમી પાર્ટી છે જ નહી,મને તો દેખાતી નથી,ભાજપ બહુમતી સાથે સરકાર બનાવશે. ભાજપનો ભવ્ય જીતનો દાવો કર્યો હતો.

બીજા તબક્કાની ચૂંટણીને લઇને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજો પ્રચાર અર્થે ગુજરાતમાં છે, અમદાવાદમાં ભવ્ય રોડ શો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આજે 8 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના લીધે ચૂંટણી રસપ્રદ બની રહેશે. 27 વર્ષના શાસન બાદ ભાજપને ઇન્કબેકસીનો ડર સતાવી રહ્યો છે પરતું મોદીની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે.

આજે મતદાન દક્ષિણ ગુજરાત, કચ્છ  અને સૌરાષ્ટ્માં યોજાશે. અહિના મતદારોની મૈાન બધી પાર્ટીઓ માટે રેડ એલર્ટ સમાન છે. આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26 જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી. જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.

Wreath/વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે, પુષ્પાંજલિ યાત્રા નરોડાથી શરૂ થશે