Not Set/ કેવી રહેશે આપની 27/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય…

RASHI / કેવી રહેશે આપની 27/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય…

Rashifal
Amit Trivedi 6 કેવી રહેશે આપની 27/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય...

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 27 નવેમ્બર 2020, શુક્રવાર
  • તિથિ – કારતક સુદ દ્વાદશી
  • રાશિ – મેષ (અ,લ,ઈ)
  • નક્ષત્ર – અશ્વિની (દેવગણ નક્ષત્ર)
  • યોગ – વ્યતિપાત. પણ, 8.29 પછી વરિયાન
  • કરણ – બાલવ

દિન વિશેષ –

  • લાભ ચોઘડીયું – સવારે 8.18 થી 9.41
  • સવારે 8.30 પછી શુભ દિવસમાં ગણતરી

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • મનમાં સેવાવૃત્તિ રહે
  • બીજાની સેવા કરવાની તક મળે
  • બપોર પછી મન વધુ વિચારશીલ બને
  • ધન પ્રાપ્તિ પણ થઈ શકે છે

* વૃષભ (બ,વ,ઉ) – 

  • મનમાં થોડી ચિંતા સતાવે
  • પ્રવાસની શક્યતા છે
  • મિલન-મુલાકાતમાં સફળતા ન પણ મળે
  • બપોર પછી ચિંતા વધી જાય

* મિથુન (ક,છ,ઘ) – 

  • વેપારમાં સંયમ રાખવો
  • અચાનક પ્રવાસ થાય
  • હાથની બિમારીથી સાચવવું
  • ધન પ્રાપ્તિ થઈ શકે છે

* કર્ક (ડ,હ) –

  • પ્રવાસની શક્યતા છે
  • મનમાં શુદ્ધભાવ જાગે
  • બપોર પછી આરોગ્ય જાળવવું
  • ખોટી ચિંતાથી દૂર રહેવું

* સિંહ (મ,ટ) –

  • આરોગ્ય જાળવજો
  • વધુ પડતી ચિંતા ન કરતા
  • મિત્રોથી લાભ રહે
  • ધન ખર્ચની સંભાવના છે

* કન્યા (પ,ઠ,ણ) –

  • મિત્રો સાથે અંતરાય વધે
  • કોઈના જામીન થયા હશો તો સાવધાન રહો
  • મુસાફરીમાં ખોટો ખર્ચ થઈ શકે
  • નોકરીમાં સાવધાની રાખજો

* તુલા (ર,ત) – 

  • ભાગીદારી પેઢીમાં લાભ
  • વેપારમાં લાભ
  • પરિવારમાં સુખ વધશે
  • પૈસાની બાબતમાં મિત્રો સાથે મનદુઃખ થઈ શકે

* વૃશ્ચિક (ન,ય) –

  • જીવનસાથી સાથે મતભેદ રહે
  • કૌટુંબિક બાબતો વિવાદ પકડી શકે
  • પરદેશથી લાભ
  • પરદેશના કાર્યોમાં સફળતા મળે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • અભ્યાસમાં સરળતા રહે
  • સંતાન સાથે મતભેદ રહે
  • નોકરીમાં સાવધાન રહેવું
  • લાભ-ગેરલાભ મિશ્ર થઈ શકે છે

* મકર (ખ,જ) –

  • જીવનસાથી સાથે મનમેળ રહે
  • લાગણીના સંબંધો મજબૂત થાય
  • વેપારમાં લાભ
  • સંતાન સાથે મતભેદ રહે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરી માટે પ્રવાસ થાય
  • સંતાનથી લાભ
  • નોકરીમાં સંતાનથી લાભ
  • બપોર પછી પેટમાં વાયુની તકલીફ રહી શકે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • વડીલોથી લાભ
  • કાર્યમાં જૂના મિત્રો સહાયરૂપ બને
  • તમારે નકારાત્મક ન બનવું
  • થોડા પડકાર રહેશે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ઘરના પ્રત્યેક ખૂણામાં ધૂપ આપવું.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.