આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને આર્થિક લાભ થાય, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 26 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૬-૦૧-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  પોષ વદ એકમ
  • રાશિ:-    કર્ક            ( ડ, હ)
  • નક્ષત્ર :-   પુષ્ય              (સવારે ૧૦:૨૯ સુધી.)
  • યોગ :-    પ્રિતી            (સવારે ૦૭:૪૩ સુધી.)
  • કરણ :-             બાલવ            (બપોરે ૧૨:૨૦ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિ         Ø   ચંદ્ર રાશિ
  • મકર                     ü  કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૨૧ કલાકે                            ü સાંજે ૦૬.૨૨ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૬:૫૬ પી.એમ.                                   ü૦૭:૫૩ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૩૦ થી બપોર ૦૧:૧૪ સુધી.       ü સવારે ૧૧.૨૮ થી બપોરે ૧૨.૫૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લાલ વસ્ત્રનું દાન કરવું. આજે પ્રજાસત્તાક દિન છે.
  • એકમની સમાપ્તિ  :        સવારે ૦૧:૧૯ સુધી.    જાન્યુ-૨૭

 

 

તારીખ   :-    ૨૬-૦૧-૨૦૨૪, શુક્રવાર / પોષ વદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૪ થી ૧૦:૦૬
અમૃત ૧૦:૦૬ થી ૧૧:૨૯
શુભ ૧૨:૫૨ થી ૦૨.૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૭ થી ૧૧:૧૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • માતા – પિતાની સકાહ લઈને કાર્ય કરવું.
  • ધાર્યા મુજબ કાર્ય ન થાય.
  • હાસ્યથી ભરેલો દિવસ રહે.
  • વધારે કલ્પના ન કરવી.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મૂળ બદલાયા કરે.
  • નવી તક મળે.
  • સમસ્યાનું સમાધાન મળે.
  • પ્રેમથી છલો – છલ દિવસ જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • કોઈ આર્થિક લાભ થાય.
  • નસીબ બળવાન બને.
  • સબંધમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધન આવે પણ ખરું અને જાય પણ ખરું.
  • નોકરીની નવી તક મળે.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • મદદરૂપ થવાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થ સંભાળવું.
  • કોઈની નિંદા ન કરવી.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • આર્થિક લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વિવાદોથી દૂર રહેવું.
  • સહ કર્મચારીથી ફાયદો થાય.
  • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
  • કોઈ જોડે મતભેદ ન કરવો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
  • પેટની સમસ્યા રહે.
  • ધરેલી વ્યક્તી સાથે મિલન થાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારા દુશ્મનોથી સાચવવું.
  • ગુસ્સામાં બોલવા પર કાબુ રાખવો.
  • મગજ પર કાબુ રાખવો.
  • તમારી તબિયત સાચવવી.
  • શુભ કલર – પકાળો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યમાં સફળતા મળે.
  • નવી નોકરીની તક મળે.
  • આળસમાં દિવસ પસાર થાય.
  • પરમ સબંધમાં મધુરતા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

 

  • મકર (ખ, જ) :-
  • મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • મગજ શાંત ન જણાય.
  • નોકરીમાં નવી તક ઉભી થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધરેલા કાર્ય પૂર્ણ થાય.
  • તબિયતમાં સંભાળવું.
  • ધન ખર્ચ થાય.
  • લગ્નજીવનમાં મુશ્કેલી જણાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન વૈભવની પ્રાપ્તિ થાય.
  • કામમાં વ્યસ્ત રહો.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨