આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો આખો દિવસ વ્યસ્ત રહે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 18 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 17T173908.223 1 આ રાશિના જાતકોનો આખો દિવસ વ્યસ્ત રહે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૮-૦૩-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ નોમ
  • રાશી :-   મિથુન  (ક, છ, ઘ)
  • નક્ષત્ર :-    આદ્રા           (સાંજે ૦૬:૧૧ સુધી.)
  • યોગ :-     સૌભાગ્ય      (બપોરે ૧૧:૩૫ સુધી.)
  • કરણ :-     બાલવ                   (સવારે ૧૦:૧૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૪૫ એ.એમ                                  ü ૦૬.૪૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૨.૫૩ પી.એમ.                    ü ૦૩:૦૫ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૩ થી બપોરે ૦૧:૧૧ સુધી.      ü સવારે ૦૮.૧૫ થી ૦૯.૪૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø શિવલિંગ પર ચાંદનનું તિલક કરવું અને ઓમ નમ: શિવાયની માળા કરવી.·        નોમ ની સમાપ્તિ     :   રાત્રે ૧૦:૪૭ સુધી.·         

  • તારીખ :-        ૧૮-૦૩-૨૦૨૪, સોમવાર / ફાગણ સુદ નોમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૪૫ થી ૦૮:૧૫
શુભ ૦૯:૪૫ થી ૧૧:૧૭
લાભ ૦૩:૪૮ થી ૦૫.૧૯
અમૃત ૦૫:૧૯ થી  ૦૬:૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૭ થી ૧૨:૪૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ઓફીસના રાજકારણથી દૂર રહેવું.
  • જાસુદનું ફૂલ જોડે રાખવું.
  • માફી માંગવી પડે.
  • ગરીબોને દાન કરવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લાંબાગાળાની માંદગીમાંથી મુક્તિ મળે.
  • આધી, વ્યાધી અને ઉપાધી રહે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • ત્વચાનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ના ગમતા કાર્ય કરવાના થાય.
  • નકરાત્મક ઉર્જાનો પ્રભાવ પડે.
  • મનમા મુંઝવણ રહ્યા કરે.
  • સાસરા પક્ષથી ફાયદો જણાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • ઘરેથી સાકાર ખાઈને નીકળવું.
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા-પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • ભૂગોળનું જ્ઞાન મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • ધ્યાન ધરવાથી ફાયદો થાય.
  • કામ વધારે રહે.
  • નવા કાર્ય થાય.
  • થાકનો અનુભવ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જમીન-મકાનના યોગ પ્રબળ બને.
  • પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • ચતુરાઈતાથી જવાબ આપો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • વસ્તુ યાદ રાખવામાં તકલીફ પડે.
  • કમાયેલું ધન કામમાં આવે.
  • માનસિક પરિશ્રમ રહે.
  • વડીલોની સંભાળ લેવી.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાકી રહેલા નાણા પાછા આવે.
  • ગૃહિણી મહિલાને ફાયદો થાય.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • પશુઓની સેવા થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માંગલિક કાર્ય થાય.
  • ધંધો આગળ વધે.
  • મહિલાથી ફાયદો થાય.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • કામમાં ઉતાવળ ન કરવી.
  • માનવતાનું ઉદાહરણ બની શકો.
  • છૂપા શત્રુથી સાવધાન રહેવું.
  • ધાર્મિક સ્થાને જવાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઉધાર આપવું કે લેવું નહી.
  • બાળકોને લાભ થાય.
  • પરિવાર તરફથી સુખ શાંતિ રહે.
  • પૈસા ગણવામાં તકેદારી રાખવી.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સમાજમાં સન્માન થાય.
  • પેટની સમસ્યા રહે.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • બહારનું ખાવામાં ધ્યાન રાખો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે

આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…

આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક