આજનું રાશિફળ/ આ રાશિના જાતકને ઘરમાં લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 27 ફેબ્રુઆરી, 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 83 1 આ રાશિના જાતકને ઘરમાં લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૭-૦૨-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા વદ ત્રીજ
  • રાશિ :-   કન્યા (પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-   હસ્ત             (સવારે ૦૭:૩૪ સુધી.)
  • યોગ :-    શૂળ             (બપોરે ૦૪:૨૭ સુધી.)
  • કરણ :-    વણિજ                   (બપોરે ૧૨:૩૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિ Ø   ચંદ્ર રાશિ
  • કુંભ                                                 ü કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૦૩ એ.એમ                                  ü ૦૬.૪૧ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૯.૦૫ પી.એમ.                    ü ૦૮:૩૪ એ.એમ.ફેબ્રુ-૨૮
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૯ થી બપોરે ૦૧:૧૫ સુધી.      ü બપોરે ૦૩.૪૭ થી ૦૫.૧૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø હનુમાનજીને તેલ અર્પિત કરવું.·        ત્રીજની સમાપ્તિ       સવારે ૦૧:૫૩ સુધી. ફેબ્રુ-૨૮·         

  • તારીખ :-        ૨૭-૦૨-૨૦૨૪, રવિવાર / મહા વદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૫ થી ૧૨:૫૨
અમૃત ૧૨:૫૨ થી ૦૨:૧૯
શુભ ૦૩:૪૭ થી ૦૫:૧૪
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૧૪ થી ૦૯:૪૭
શુભ ૧૧:૧૯ થી ૧૨:૫૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • બ્લડ પ્રેસરની સમસ્યા રહે.
  • લોકોની અપેક્ષા ન રાખવી.
  • છૂપા આર્શીવાદ કામમાં આવે.
  • ચોકલેટનો સ્વાદ માણી શકો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મગજ પર કાબૂ રાખવો.
  • સમજદારીથી કામ કરવું.
  • પોતાના માટે સમય આપી શકો.
  • સામાજિક પ્રસંગમાં જવાનું થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વર્તનમાં સુધારો આવે.
  • ખાલી સમયમાં રમત રમી શકો.
  • જૂના મિત્રને મળવાનું થાય.
  • માતા – પિતાનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –

 

  • કર્ક (ડ , હ) :-
  • પરિવાર સાથે સંબધ બગડે.
  • ધીરજથી કામ કરવું.
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • મનોબળમાં વધારો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • મદદ વગર ધન કમાઈ શકો.
  • જીવનસાથી સાથે પ્રેમભરી વાતો થાય.
  • પોતાની જાત પર વિશ્વાસ કરવો.
  • ઘરમાં લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કામમાં ખલેલ આવે.
  • નવો પ્રેમ સંબંધ બંધાય.
  • જે થાય છે તે સારું થાય છે.
  • નવો પ્રેમ બંધાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • એકલતા દૂર થાય.
  • અપેક્ષા મુજબ કોઈ લાભ ન થાય.
  • ઉતાવળમાં નિર્ણય ન લેવા.
  • કાર્યમાં સફળતા મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તણાવ ઉત્પન્ન થાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • પરિવારનો સહયોગ મળે.
  • જૂની બાબતે ઝગડો થઇ શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિસ્થિતિ તમારા તરફેણમાં આવે.
  • આખો દિવસ વ્યસ્ત રહો.
  • આધ્યાત્મિકતા તરફ વળો.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • પ્રેમમા નાં રંગ આવે.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • નવા સબંધો લાભ કારક નીવડે.
  • નાણા રોકાણમાં ઉતાવળ કરવી નહિ.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આધ્યાત્મિક જીવનની શરૂઆત કરી શકો.
  • બહાર જવાનું પ્લાનિંગ કરો.
  • મિત્રોની મુલાકાત થાય.
  • કાર્ય તમારા અંકુશમાં રહે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અનુભવથી શીખવા મળે.
  • વિચારોને નવી દિશા મળે.
  • નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
  • મુશ્કેલીના દિવસો દૂર થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:Board Exams/ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે સજાની જોગવાઈ, યાદી જાહેર કરાઈ

આ પણ વાંચો:નીતિ આયોગ રિપોર્ટ: ભારતમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે…

આ પણ વાંચો:Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર