આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને મિત્રો તરફથી ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 26 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 32 3 આ રાશિના જાતકોને મિત્રો તરફથી ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૬-૦૩-૨૦૨૪, મંગળવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ એકમ
  • રાશિ :-   કન્યા  (પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-   હસ્ત             (બપોરે ૦૧:૩૪ સુધી.)
  • યોગ :-    ધ્રુવ              (રાત્રે ૧૦:૨૧ સુધી.)
  • કરણ :-    કૌલવ           (બપોરે ૦૨:૫૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü કન્યા (સવારે ૦૨:૫૭ સુધી, માર્ચ-૨૭)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૩૮ એ.એમ                                  ü ૦૬.૫૪ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૭.૫૩ પી.એમ.                    ü ૦૭:૦૮ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૦ થી બપોરે ૦૧:૧૦ સુધી.      ü બપોરે ૦૩.૪૯ થી ૦૫.૨૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø હનુમાનજીની પૂજા કરવી·        એકમ ની સમાપ્તિ      બપોરે ૦૨:૫૭ સુધી.·         

  • તારીખ :-        ૨૬-૦૩-૨૦૨૪, મંગળવાર / ફાગણ વદ એકમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૩ થી ૧૨:૪૫
અમૃત ૧૨:૪૫ થી ૦૨:૧૭
શુભ ૦૩:૪૯ થી ૦૫:૨૧
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૧ થી ૦૯:૪૮
શુભ ૧૧:૧૬ થી ૧૨:૪૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • વિદેશથી લાભ થાય.
  • આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • મોજ-મજામા દિવસ જાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવી ખરીદી થાય.
  • સાચો અને ઉદાર પ્રેમ મળે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન ને બળના વિચાર આવે.
  • પરિવારના સભ્યોનું ધ્યાન આપવું.
  • શરીરને થોડોક આરામ આપો.
  • આવકના નવા વિચારો આવે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • લોકો તમારો ગેરફાયદો ઉઠાવે.
  • ખોટી ચિંતા ન કરવી.
  • આત્મવિશ્વાસ જીતાડી આપશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • સહનશક્તિની કસોટી થાય.
  • પગમાં વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
  • અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સફળતા ખુશી લાવે.
  • નવો વ્યક્તિ પરિચયમાં આવે.
  • તમારા કાર્યના વખાણ થાય.
  • અંગત બાબતો શૅર કરતા નહીં.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર , ત) :-
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • ભૂતકાળ ભૂલી વતર્તમાનને માણો.
  • ખુશખુશાલ મિજાજમાં રહો.
  • અધૂરાં કાર્યો પૂરાં કરશો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
  • ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.
  • બિનજરૂરી ચર્ચાઓ માં ન આવવું.
  • મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અશક્યને પણ શક્ય કરો.
  • અદભુત સરપ્રાઈઝ મળી શકે.
  • સંબંધને પ્રોત્સાહન આપો.
  • કોઈકવ્યક્તિને મિસ કરો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
  • મિત્ર તરફથી કોઈ માગણી થાય.
  • મહેમાન આજે ઘરે આવે.
  • લાકો સાથેની ગેરસમજ દૂર થશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારા જીવનસાથી તમારા વખાણ કરશે.
  • ખોટી દલીલો ન કરવી.
  • સમય ઘણું બધું શીખવાડી જાય.
  • લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સંબંધોમાં પણ તિરાડ પડે.
  • ધ્યાન કામમાં ના પરોવાય.
  • ખોટું બોલવાનું ટાળો.
  • આવકનો નવો સ્રોત ઊભા થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં પૂજા દરમિયાન આગ ફાટી નીકળતાં 5 લોકો દાઝ્યાં

આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…