આજનું રાશિફળ/ આ રાશીના જતાકોનું મન બેચેન રહે, જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

જાણો 10 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશી ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૦-૧૨-૨૦૨૩, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક વદ બારસ / તેરસ
  • રાશી :-   તુલા  (ર,ત )
  • નક્ષત્ર :-    સ્વાતિ                    (સવારે ૧૧:૫૧ સુધી.)
  • યોગ :-     અતિગંડ       (રાત્રે ૧૦:૪૩ સુધી.)
  • કરણ :-     તૈતીલ                   (સવારે ૦૭:૧૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક ü તુલા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૦૯ એ.એમ                                  ü ૦૫.૫૪ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૫.૨૩ એ.એમ. ડિસે-૧૦              ü ૦૩:૪૩ પી.એમ
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૦ થી બપોરે ૧૨:૫૩ સુધી.      ü બપોરે ૦૪.૩૪ થી ૦૫.૫૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø સૂર્યનારાયણને જળ અર્પિત કરવું.·        બારસ ની સમાપ્તિ   :   સવારે ૦૭:૧૭ સુધી. ·         

  • તારીખ :-        ૧૦-૧૨-૨૦૨૩, રવિવાર / કારતક વદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૫૦ થી ૧૧:૧૧
અમૃત ૧૧:૧૧ થી ૧૨:૩૨
શુભ ૦૧:૫૨ થી ૦૩.૧૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૪ થી ૦૭:૩૪
અમૃત ૦૭:૩૪ થી ૦૯:૧૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • નવું શીખવા મળે.
  • હળદર નાખીને સ્નાન કરવું.
  • જમવામાં ધ્યાન રાખવું.
  • નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • ધન લાભ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર- પીળો
  • શુભ નંબર- ૭

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવું તેજ મળે.
  • ઉધાર આપવું કે લેવું નહીં.
  • પ્રેમ માંવધારો થાય.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ , હ) :-
  • પેટની સમસ્યા રહે.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • પ્રવાસના યોગ બને.
  • સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • લાલચ વધે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • શુભ કલર –જાંબળો
  • શુભ નંબર –૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારા વખાણ થાય.
  • ધન લાભ થાય.
  • નવી આશા જાગે.
  • સોનું ચાંદી ખરીદી શકાય.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૯

 

 

 

  • તુલા (ર , ત) :-
  • માયા જાળમાં ફસાવું નહિ.
  • નવો પ્રેમ થાય.
  • નવી તક મળે.
  • બનાવટી લોકોથી સાવધાન રહેવું.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વેપાર સાચવવો.
  • નવી સારી મુલાકાત થાય.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • કોઈ નવી ખરીદી થાય.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ભાઈ બહેન તરફથી લાભ મળે.
  • ઓફિસના કામ ઝડપી થાય.
  • કોઈ મદદ થાય.
  • ઘરમાં ગંગાજળ છાંટવું.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • ખરાબ ટેવ સુધારો
  • પ્રેમી તરફથી પ્રેમ રહે.
  • આહારમાં ધ્યાન રાખવું..
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પૈસાનું મહત્વ સમજાય.
  • મનથી મજબૂત બનો.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • નવો સ્વાદ માણી શકો..
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સંતાનનું સુખ મળે.
  • મિત્રની સલાહ મળે.
  • વૈભવમાં વધારો થાય.
  • ધન લાભ થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નબર- ૮