Not Set/ ICC World Cup 2019 : ભારતને લાગ્યો ચોથો ઝટકો, દિનેશ કાર્તિક 6 રન બનાવી પેવેલિયન ભેગો

આઈસીસી વિશ્વકપની પ્રથમ સમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે મેચને જીતવી થોડી મુશ્કેલ બની રહેશે, કારણ કે અહી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડવાની સંભાવનાઓ છે. દિનેશ કાર્તિક 6 રન બનાવી આઉટ થયો. ભારતનો સ્કોર 24 રન પર 4 વિકેટ થયો. કે.એલ. રાહુલ પણ 1 રન બનાવી આઉટ થયો. […]

Top Stories Sports
india vs new zealand 1200 update ICC World Cup 2019 : ભારતને લાગ્યો ચોથો ઝટકો, દિનેશ કાર્તિક 6 રન બનાવી પેવેલિયન ભેગો

આઈસીસી વિશ્વકપની પ્રથમ સમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે મેચને જીતવી થોડી મુશ્કેલ બની રહેશે, કારણ કે અહી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડવાની સંભાવનાઓ છે.

દિનેશ કાર્તિક 6 રન બનાવી આઉટ થયો. ભારતનો સ્કોર 24 રન પર 4 વિકેટ થયો.

કે.એલ. રાહુલ પણ 1 રન બનાવી આઉટ થયો.

વિરાટ કોહલી પણ 1 રન બનાવી આઉટ થયો.

રોહિત શર્મા 1 રન બનાવી આઉટ થયો.

ભારતનાં ટોપ 3 બેટ્સમેન ટીમનાં માત્ર 5 રનનાં મામૂલી સ્કોરમાં થયા પેવેલિયન ભેગા.

મેચની શરૂઆત થતા 47મી ઓવરનાં અંતિમ બોલ પર નોટ આઉટ રહેલા ખતરનાક કીવી બેટ્સમેન રોસ ટેલર 74 રન બનાવી રવિન્દ્ર જાડેજાએ ખતરનાક થ્રો મારી રન આઉટ કર્યો હતો. 48 ઓવરની પહેલી બોલ પર એકવાર ફરી જાડેજાએ ભુવીની બોલ પર ટોમ લેથમને પેવિલિયન મોકલ્યો હતો. તો વિરાટને કેચ પકડી મેટ હેનરીને આઉટ કરી દીધો હતો.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઉલ્લખનીય છે કે, ભારતીય ટીમ આજે માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ મેચ રમી રહી છે.. આ મેચ પર દુનિયાભરની નજર છે. જો કે આ મેચ ટીમ ઈંન્ડિયા માટે એક પરીક્ષા સમાન પણ રહેશે, જેનુ કારણ ન્યૂઝીલેન્ડનો ભારત સામેનું પ્રદર્શન છે. જો કે ટીમ ઈંન્ડિયા અહી જીત મેળવવાનો પૂરો પ્રયત્ન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન