Not Set/ કૉંગ્રેસના સસપેન્ડેડ ધારાસભ્ય ભગા બારડને હાઈકોર્ટે આપી રાહત, સજા પર મળ્યો સ્ટે

કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગા બારડને ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત મળી છે, નીચલી કોર્ટે તેમને સજા ફટકારી છે, જેની સામે હાઇકોર્ટે સજા પર સ્ટે આપ્યો છે, બારડને ગત માર્ચ મહિનામાં 1995ના જૂના ખનીજ ચોરીનાં કેસમાં સૂત્રાપાડા કોર્ટે 2 વર્ષ 9 મહિનાની જેલની સજા ફટકારી હતી, જેની સામે બારડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, આ મામલે રાજનીતિ […]

Top Stories Ahmedabad Gujarat
gjd 7 કૉંગ્રેસના સસપેન્ડેડ ધારાસભ્ય ભગા બારડને હાઈકોર્ટે આપી રાહત, સજા પર મળ્યો સ્ટે

કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગા બારડને ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત મળી છે, નીચલી કોર્ટે તેમને સજા ફટકારી છે, જેની સામે હાઇકોર્ટે સજા પર સ્ટે આપ્યો છે, બારડને ગત માર્ચ મહિનામાં 1995ના જૂના ખનીજ ચોરીનાં કેસમાં સૂત્રાપાડા કોર્ટે 2 વર્ષ 9 મહિનાની જેલની સજા ફટકારી હતી, જેની સામે બારડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી,

bhagvan barad કૉંગ્રેસના સસપેન્ડેડ ધારાસભ્ય ભગા બારડને હાઈકોર્ટે આપી રાહત, સજા પર મળ્યો સ્ટે

આ મામલે રાજનીતિ પણ થઇ હતી, સજા બાદ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરતા કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો, તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરી દેવાઇ હતી, જો કે સુપ્રીમ કોર્ટે બાદમાં તાલાલા પેટાચૂંટણી પર રોક લગાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.