Not Set/ ICC World Cup : આજથી શરૂ થવા જઇ રહ્યો છે ક્રિકેટનો મહાજંગ, શું છે મેચનો Schedule જાણો

આજથી વિશ્વ કપ 2019ની શરૂઆત થવા જઇ રહી છે. હોસ્ટ કરી રહેલી ટીમ ઈંગ્લેન્ડ વિશ્વ કપની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે લંડનનાં કેલિંગટન ઓવલનાં મેદાનમાં રમશે. જ્યારે વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમ 5 જૂને સાઉથ આફ્રિકા સામે સાઉથ હેમ્પટનનાં રોજ બાઉલ સ્ટેડિયમમાં વિશ્વ કપની શરૂઆત કરશે. ગુરુવાર 30 મે થી શરૂ થઇ રહેલા ક્રિકેટ મહાજંગની […]

Top Stories Sports
CWC ICC World Cup : આજથી શરૂ થવા જઇ રહ્યો છે ક્રિકેટનો મહાજંગ, શું છે મેચનો Schedule જાણો

આજથી વિશ્વ કપ 2019ની શરૂઆત થવા જઇ રહી છે. હોસ્ટ કરી રહેલી ટીમ ઈંગ્લેન્ડ વિશ્વ કપની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે લંડનનાં કેલિંગટન ઓવલનાં મેદાનમાં રમશે. જ્યારે વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમ 5 જૂને સાઉથ આફ્રિકા સામે સાઉથ હેમ્પટનનાં રોજ બાઉલ સ્ટેડિયમમાં વિશ્વ કપની શરૂઆત કરશે. ગુરુવાર 30 મે થી શરૂ થઇ રહેલા ક્રિકેટ મહાજંગની દુનિયાભરનાં ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા હતા જે આજે પૂરી થશે.

World Cup 0 0 ICC World Cup : આજથી શરૂ થવા જઇ રહ્યો છે ક્રિકેટનો મહાજંગ, શું છે મેચનો Schedule જાણો

ઈંગ્લેન્ડ અને વેલ્સનાં સંયુક્ત હોસ્ટમાં ICC ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 30 મે થી થવા જઇ રહી છે. આ વખતનાં વિશ્વ કપનું ફોર્મેટ રાઉંડ રાબોન રાખવામાં આવ્યુ છે, જેમા દરેક ટીમ બાકીની બધી ટીમો સાથે મેચ રમશે. લીગ તબક્કા બાદ પોઈંટ ટેબલ પર ટોપ 4 પર રહેનારી ટીમો સેમીફાઇનલ રમશે. આ રીતે જોતા દરેક ટીમને આ વિશ્વ કપમાં કુલ 9 મેચો રમવાની રહેશે. વિશ્વ કપ માટે કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈંન્ડિયા વિરાટ પ્રદર્શન કરવા તૈયાર છે. જ્યા એક તરફ વિશ્વ કપને લઇને ટીમ ઈંન્ડિયા એક્સાઇટેડ છે ત્યા ક્રિકેટ ફેન પણ ક્રિકેટનાં મહાજંગનો આનંદ લેવા સીટ બેલ્ટ બાંધી લીધો છે. આપને જણાવી દઇએ કે, ટીમ ઈંન્ડિયા પોતાની પહેલી મેચ 5 જૂનનાં રોજ સાઉથ આફ્રિકા સામે લંડનનાં કેલિંગટન ઓવલનાં મેદાન પર રમશે.

શું છે વિશ્વ કપનો Schedule?

  તારીખ મેચ ભારતીય સમયાનુસાર
1 30 મે, ગુરુવાર ઈંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા,

કેનિંગ્ટન ઓવલ, લંડન

બપોરે 3 વાગ્યે
2 31 મે, શુક્રવાર વેસ્ટ ઈન્ડિઝ વિ. પાકિસ્તાન, ટ્રેન્ટ બ્રિજ, નોટિંગમ બપોરે 3 વાગ્યે

 

3 1 જૂન, શનિવાર ન્યૂઝીલેન્ડ વિ. શ્રીલંકા, સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ બપોરે 3 વાગ્યે
4 1 જૂન, શનિવાર અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, કાઉન્ટી ગ્રાઉન્ડ, બ્રિસ્ટલ સાંજે 6 વાગ્યે
5 2 જૂન, રવિવાર દક્ષિણ આફ્રિકા વિ. બાંગ્લાદેશ, કેનિંગ્ટન ઓવલ, લંડન બપોરે 3 વાગ્યે
6 3 જૂન, સોમવાર ઈંગ્લેન્ડ વિ. પાકિસ્તાન, ટ્રેન્ટ બ્રિજ, નોટિંગમ બપોરે 3 વાગ્યે
7 4 જૂન, મંગળવાર અફઘાનિસ્તાન વિ. શ્રીલંકા, સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ બપોરે 3 વાગ્યે
8 5 જૂન, બુધવાર ભારત વિ. દક્ષિણ આફ્રિકા, રોઝ બોલ, સાઉથહૈમ્પ્ટન બપોરે 3 વાગ્યે
9 5 જૂન, બુધવાર બાંગ્લાદેશ વિ. ન્યૂઝીલેન્ડ, કેનિંગ્ટન ઓવલ, લંડન સાંજે 6 વાગ્યે
10 6 જૂન, ગુરુવાર ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટ ઈન્ડિઝ, ટ્રેન્ટ બ્રિજ, નોટિંગમ બપોરે 3 વાગ્યે
11 7 જૂન, શુક્રવાર પાકિસ્તાન વિ. શ્રીલંકા, કાઉન્ટી ગ્રાઉન્ડ, બ્રિસ્ટલ બપોરે 3 વાગ્યે
12 8 જૂન, શનિવાર ઇંગ્લેંડ વિ. બાંગ્લાદેશ, સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ બપોરે 3 વાગ્યે
13 8 જૂન, શનિવાર અફઘાનિસ્તાન વિ. ન્યૂઝીલેન્ડ, ધ કૂપર એસોસિયેટ કાઉન્ટી ગ્રાઉન્ડ, ટોન્ટન સાંજે 6 વાગ્યે
14 9 જૂન, રવિવાર ભારત વિ. ઓસ્ટ્રેલિયા, કેનિંગ્ટન ઓવલ, લંડન બપોરે 3 વાગ્યે
15 10જૂન, સોમવાર દક્ષિણ આફ્રિકા વિ. વેસ્ટ ઈન્ડિઝ, રોઝ બોલ, સાઉથહૈમ્પ્ટન બપોરે 3 વાગ્યે
16 11જૂન, મંગળવાર બાંગ્લાદેશ વિ. શ્રીલંકા, કાઉન્ટી ગ્રાઉન્ડ, બ્રિસ્ટલ બપોરે 3 વાગ્યે
17 12જૂન, બુધવાર ઑસ્ટ્રેલિયા વિ. પાકિસ્તાન, કૂપર એસોસિયેટ કાઉન્ટી ગ્રાઉન્ડ, ટૉન્ટન બપોરે 3 વાગ્યે
18 13જૂન, ગુરુવાર ભારત વિ. ન્યુઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ, નોટિંગમ બપોરે 3 વાગ્યે
19 14જૂન, શુક્રવાર ઈંગ્લેન્ડ વિ. વેસ્ટ ઈન્ડિઝ, ધ રોઝ બોલ, સાઉથહૈમ્પ્ટન બપોરે 3 વાગ્યે
20 15જૂન, શનિવાર શ્રીલંકા વિ.ઓસ્ટ્રેલિયા, કેનિંગ્ટન ઓવલ, લંડન બપોરે 3 વાગ્યે
21 15જૂન, શનિવાર દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન, સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ સાંજે 6 વાગ્યે
22 16જૂન, રવિવાર ભારત વિ. પાકિસ્તાન, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર બપોરે 3 વાગ્યે
23 17જૂન, સોમવાર વેસ્ટ ઇન્ડિઝ વિ. બાંગ્લાદેશ, કૂપર એસોસિયેટ કાઉન્ટી ગ્રાઉન્ડ, ટોન્ટન બપોરે 3 વાગ્યે
24 18જૂન, મંગળવાર ઈંગ્લેન્ડ વિ. અફઘાનિસ્તાન, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર બપોરે 3 વાગ્યે
25 19જૂન, બુધવાર ન્યૂઝીલેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા, એજબેસ્ટન, બર્મિંગમ બપોરે 3 વાગ્યે
26 20જૂન, ગુરુવાર ઓસ્ટ્રેલિયા વિ. બાંગ્લાદેશ, ટ્રેન્ટ બ્રિજ, નોટિંગમ બપોરે 3 વાગ્યે
27 21જૂન, શુક્રવાર ઇંગ્લેન્ડ વિ. શ્રીલંકા, હેડિંગ્લે, લીડ્ઝ બપોરે 3 વાગ્યે
28 22જૂન, શનિવાર ભારત વિ. અફઘાનિસ્તાન, રોઝ બોલ સાઉથહૈમ્પ્ટન બપોરે 3 વાગ્યે
29 22જૂન, શનિવાર વેસ્ટ ઈન્ડિઝ વિ. ન્યૂઝીલેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર સાંજે 6 વાગ્યે
30 23જૂન, રવિવાર પાકિસ્તાન વિ. દક્ષિણ આફ્રિકા, લોર્ડ્સ, લંડન બપોરે 3 વાગ્યે
31 24જૂન, સોમવાર બાંગ્લાદેશ વિ. અફઘાનિસ્તાન, રોઝ બોલ, સાઉથહૈમ્પ્ટન બપોરે 3 વાગ્યે
32 25જૂન, મંગળવાર ઈંગ્લેન્ડ વિ.ઑસ્ટ્રેલિયા, લોર્ડ્સ, લંડન બપોરે 3 વાગ્યે
33 26જૂન, બુધવાર ન્યૂઝીલેન્ડ વિ. પાકિસ્તાન, એજબેસ્ટન, બર્મિંગમ બપોરે 3 વાગ્યે
34 27જૂન, ગુરુવાર ઈન્ડિઝ વિ. ભારત, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર બપોરે 3 વાગ્યે
35 28જૂન, શુક્રવાર શ્રીલંકા વિ. દક્ષિણ આફ્રિકા, રિવરસાઇડ ગ્રાઉન્ડ, ચેસ્ટર-લે-સ્ટ્રીટ બપોરે 3 વાગ્યે
36 29જૂન, શનિવાર પાકિસ્તાન વિ. અફઘાનિસ્તાન, હેડિંગલી, લીડ્ઝ બપોરે 3 વાગ્યે
37 29જૂન, શનિવાર ન્યૂઝીલેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ, લંડન સાંજે 6 વાગ્યે
38 30જૂન, રવિવાર ઇંગ્લેન્ડ વિ. ભારત, એજબેસ્ટન, બર્મિંગમ બપોરે 3 વાગ્યે
39 1જુલાઈ, સોમવાર શ્રીલંકા વિ. વેસ્ટ ઈન્ડિઝ, રિવરસાઇડ ગ્રાઉન્ડ, ચેસ્ટર-લે-સ્ટ્રીટ બપોરે 3 વાગ્યે
40 2જુલાઈ, મંગળવાર બાંગ્લાદેશ વિ. ભારત., એજબેસ્ટન, બર્મિંગમ બપોરે 3 વાગ્યે
41 3જુલાઈ, બુધવાર ઇંગ્લેંડ વિ. ન્યૂઝીલેન્ડ, રિવરસાઇડ ગ્રાઉન્ડ, ચેસ્ટર-લે-સ્ટ્રીટ બપોરે 3 વાગ્યે
42 4જુલાઈ, ગુરુવાર અફઘાનિસ્તાન વિ. વેસ્ટ ઈન્ડિઝ, હેડિંગલી, લીડ્ઝ બપોરે 3 વાગ્યે
43 5જુલાઈ, શુક્રવાર પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ, લોર્ડ્સ, લંડન બપોરે 3 વાગ્યે
44 6જુલાઈ, શનિવાર શ્રીલંકા વિ. ભારત, હેડિંગલી, લીડ્ઝ બપોરે 3 વાગ્યે
45 6જુલાઈ, શનિવાર ઑસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર સાંજે 6 વાગ્યે
46 9જુલાઈ, મંગળવાર ટીબીસી વિ. ટીબીસી, પ્રથમ સેમિફાઇનલ (1 વિરુદ્ધ 4), ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર બપોરે 3 વાગ્યે
47 11જુલાઈ, ગુરુવાર ટીબીસી વિ. ટીબીસી, બીજી સેમિફાઇનલ (2 વિરુદ્ધ 3), એજબેસ્ટન, બર્મિંગમ બપોરે 3 વાગ્યે
48 14જુલાઈ, રવિવાર ટીબીસી વિ. ટીબીસી – ફાઈનલ, લોર્ડ્સ, લંડન બપોરે 3 વાગ્યે