Not Set/ દીપિકા પદુકોણ કે પ્રિયંકા ચોપરા: કોનો મહેંદી લૂક હતો સારો?

મુંબઇ, આખરે બોલિવૂડની ટોપની 2 અભિનેત્રીઓ દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરા બંને 15 દિવસના અંતરાલમાં લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. દીપિકા અને રણવીરની મહેંદીથી લઇને લગ્ન અને રિસેપ્શન સુધીના ફોટાઓ સામે આવી ચુક્યા છે પરંતુ પ્રિયંકાના લગ્નની તસ્વીરો હજુ સુધી સામે આવી નથી પરંતુ મહેંદી અને સંગીતના ફોટાઓ જોવા પછી બંનેના લુક્સને લઈને તુલના કરવાનું […]

Fashion & Beauty Lifestyle
gh દીપિકા પદુકોણ કે પ્રિયંકા ચોપરા: કોનો મહેંદી લૂક હતો સારો?

મુંબઇ,

આખરે બોલિવૂડની ટોપની 2 અભિનેત્રીઓ દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરા બંને 15 દિવસના અંતરાલમાં લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. દીપિકા અને રણવીરની મહેંદીથી લઇને લગ્ન અને રિસેપ્શન સુધીના ફોટાઓ સામે આવી ચુક્યા છે પરંતુ પ્રિયંકાના લગ્નની તસ્વીરો હજુ સુધી સામે આવી નથી પરંતુ મહેંદી અને સંગીતના ફોટાઓ જોવા પછી બંનેના લુક્સને લઈને તુલના કરવાનું શરુ થઇ ચુક્યું છે.

दीपिका का रॉयल अंदाज

દીપિકાએ તેની મહેંદીની રસ્મ દરમિયાન એકસમ રોયલ અંદાજમાં જોવા મળી. દીપિકાએ પાઉડર પિંક કલરનું હેવી વર્ક વાળી ચોલી પહેરી હતી અને સાથે મોટા ઇયરરિંગ્સ અને રાની હાર પહેર્યો હતો.

अबू जानी संदीप खोसला ने तैयार किया

તો પ્રિયંકા ચોપરાની વાત કરવામાં આવે તો પ્રિયંકાએ તેની મહેંદી સેરેમની માટે યેલો બેસ વાળી મલ્ટી કલરની ચોલી પસંદ કરી જેને જાણીતા ડીઝાઇનર જોડી અબુ જાની સંદીપ ખોલસાએ તૈયાર કરી હતી.

प्रियंका का ब्राइट लुक

આ મલ્ટિ કલર લહંગા સાથે માંગટીકો, હેવી નેકલેસ અને વાળમાં ગજરા સાથે પ્રિયંકાના લૂક અત્યંત બ્રાઇટ અને કલરફુલ લગતો હતો. પ્રિયંકાના ચહેરાની ખુશી આ તસ્વીરમાં સ્પષ્ટ જોવા મળી રહી છે.मस्ती के मूड में दीपिका

દીપિકાના આ મહેંદી લૂકને સબ્યાસાચીએ ડીઝાઇન કર્યું હતું. દીપિકા પણ તેની મહેંદી દરમિયાન મસ્તીના મૂડમાં જોવા મળી અને પ્રિયંકાની જેમ તે પણ ડાન્સ કરતા જોવા મળી.