અંકલેશ્વર/ લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાં સુધી થશે ચેડા, હવે ડિસેન્ટ હોટેલમાં સેન્ડવિચમાં નીકળ્યા મંકોડા 

ભરૂચ અંકલેશ્વરની ડિસન્ટ હોટલ ખાતે સેન્ડવિચમાંથી મંકોડા નીકળતા ચકચાર મચી જવા પામી છે.ગ્રાહકે મંગાવેલ સેન્ડવિચમાંથી મંકોડા નીકળ્યા હતા.

Top Stories Gujarat Others
મંકોડા 
  • ડિસન્ટ હોટલમાં સેન્ડવિચમાંથી નીકળ્યા મંકોડા 
  • મંકોડા નીકળતા ચકચાર મચી જવા પામી
  • આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરાઇ જાણ
  • અગાવ પણ આવું ઘટના બનવા પામી હતી

Bharuch News:ભરૂચ અંકલેશ્વરની ડિસન્ટ હોટલ ખાતે સેન્ડવિચમાંથી મંકોડા નીકળતા ચકચાર મચી જવા પામી છે.ગ્રાહકે મંગાવેલ સેન્ડવિચમાંથી મંકોડા નીકળ્યા હતા.આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

આ અગાઉ પણ ભરૂચ અને અંકલેશ્વરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી રેસ્ટોરન્ટની ઘટનાઓ આવી પ્રકાશમાં આવી ચૂકી છે.વધુ એક ઘટના સામે આવતા જિલ્લા આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

નોંધનીય છેકે અગાઉ પણ ભરૂચ અને અંકલેશ્વર માં લોકો માં આરોગ્ય સાથે ચેડા કરતી રેસ્ટોરન્ટ ની ઘટનાઓ સામે આવી ચુકી છે. વધુ એક ઘટના સામે આવતા જિલ્લા આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

અગાઉ, સેટેલાઈટના રામદેવનગર વિસ્તારમાં આવેલી જાણીતી કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં સેન્ડવિચમાંથી જીવાત નીકળી હતી. એક ગ્રાહકે સેન્ડવિચમાંથી જીવાત નીકળ્યાનો વીડિયો વાયરલ કર્યો હતો. આ મુદ્દે હોટલ મેનેજમેન્ટ તરફથી યોગ્ય જવાબ ન મળતા ગ્રાહકે હોટલમાં જ હોબાળો પણ મચાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાં સુધી થશે ચેડા, હવે ડિસેન્ટ હોટેલમાં સેન્ડવિચમાં નીકળ્યા મંકોડા 


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા