Suicide/ જૂનાગઢમાં પત્નીનાં વિરહમાં પતિનો આપઘાત

નાગઢમાં યુવાને પત્નીનાં વિયોગમાં ગળેફાંસો ખાઈ લેતાં….

Gujarat
Image 2024 06 16T124608.616 જૂનાગઢમાં પત્નીનાં વિરહમાં પતિનો આપઘાત

Junagadh News:  જૂનાગઢમાં યુવાને પત્નીનાં વિયોગમાં ગળેફાંસો ખાઈ લેતાં શોકનો માહોલ સર્જાયો છે. પતિએ આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં સાસુ-સસરા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર એક દુ:ખદ ઘટના સર્જાઈ છે. પતિ પત્નીને કેટલો પ્રેમ કરે છે તેનું કરૂણ સ્વરૂપ જોવા મળ્યું છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની રિસાઈને પિયર જતી રહી હતી. પત્નીનાં વિરહમાં પતિએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

પતિએ આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. નોટમાં સાસુ-સસરા સામે ગંભીર આક્ષેપો કરેલા છે. આ મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ બે અધિકારીઓની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં 18 હોટલ અને રિસોર્ટમાં GST અને ITનાં દરોડા