Political/ ખેડા જિલ્લામાં કેન્દ્રીય મંત્રીએ રાજ્યના દંડકની પાેસ્ટ પર ટકોર કોમેન્ટ કરી,મનભેદ કે મતભેદ..?

સાંસદ દેવું સિંહે દંડકની પોસ્ટ પર ટકોર  કોમેન્ટ કરી હતી,આ કોમેન્ટ બાદ દંડકે પોતાની પોસ્ટ સુધારી હતી, સરકારના સહયોગના ઉલ્લેખ અંગેની કોમેન્ટ કરી હતી 

Top Stories Gujarat
4 7 ખેડા જિલ્લામાં કેન્દ્રીય મંત્રીએ રાજ્યના દંડકની પાેસ્ટ પર ટકોર કોમેન્ટ કરી,મનભેદ કે મતભેદ..?

  • ખેડા બીજેપી આંતરિક મતભેદ કે મનભેદ!
  • સાંસદે દંડકની પોસ્ટ પર કરેલ કોમેન્ટ મામલો
  • દેવુસિંહની કોમેન્ટ ટકોર બાદ દંડકે સુધારી પોસ્ટ
  • સરકારના સહયોગના ઉલ્લેખ માટે કરી હતી કોમેન્ટ
  • મંત્રી દેવુસિંહે દંડક પંકજ દેસાઈને આપી હતી સલાહ
  • રિંગરોડના રસ્તાના કામની પોસ્ટ મામલે કરી હતી કોમેન્ટ
  • રોડ મંજુર કરાવી આપનારનું નામ લખવા કહ્યુ
  • ખેલદિલીનો ગુણ કેળવવા કોમેન્ટથી આપી સલાહ
  • દેવુસિંહે કોમેન્ટમાં ઘણા કામ કરી આપ્યા હોવાનું કહ્યુ
  • ભાજપ નેતાઓનો જસ ખાટવાનો આંતરિક મામલો?

ખેડા જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચે ખટરાગ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ખેડા જિલ્લાના સાંસદ દેવુંસિહે ગુજરાત રાજ્યાન મુખ્ય દંડક પંકજ દેસાઇ વચ્ચે શીત યુદ્વ ચાલી રહ્યું  હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સાંસદ દેવું સિંહે દંડકની પોસ્ટ પર ટકોર  કોમેન્ટ કરી હતી,આ કોમેન્ટ બાદ દંડકે પોતાની પોસ્ટ સુધારી હતી, સરકારના સહયોગના ઉલ્લેખ અંગેની કોમેન્ટ કરી હતી

2 7 ખેડા જિલ્લામાં કેન્દ્રીય મંત્રીએ રાજ્યના દંડકની પાેસ્ટ પર ટકોર કોમેન્ટ કરી,મનભેદ કે મતભેદ..?

ખેડાના સાંસદ સભ્ય અને  કેન્દ્રીય મંત્રી દેવુસિંહે પંકજ દેસાઇને રિંગરોડના રસ્તાના કામની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતી કોમેન્ટ કરી હતી. ,આ મામલે જેમણે રોડ મંઝૂર કરાવી આપવાની વાત કરી હતી તેના નામ લખવાની વાત કરી હતી ,આ મામલે કોમેન્ટમાં ઘણા કામ કરી આપ્યા હોવાની વાત કરી હતી.

3 8 ખેડા જિલ્લામાં કેન્દ્રીય મંત્રીએ રાજ્યના દંડકની પાેસ્ટ પર ટકોર કોમેન્ટ કરી,મનભેદ કે મતભેદ..?

ઉલ્લેખનીય છે કે આ કોમેન્ટ મામલે આંતરિક મનભેદ કે મતભેદ થયા હોવાનું સામે આવ્યું છે, એક ચર્ચા એવી પણ છે કે તેમની વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે.