Mehsana/ મહેસાણામાં ચાઇનીઝ દોરીથી યુવકનું કપાયુ ગળુ, 8 ટાંકા આવ્યા

મહેસાણાના ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું. બાઇક  પર જઈ રહેલા યુવકને ગળાના ભાગે ચાઇનીઝ દોરી આવતા ઘાયલ થયો હતો.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 22T115227.845 1 મહેસાણામાં ચાઇનીઝ દોરીથી યુવકનું કપાયુ ગળુ, 8 ટાંકા આવ્યા
  • મહેસાણા: ચાઇનીઝ દોરીથી યુવાનનું ગળુ કપાયું
  • બાઇકચાલકને દોરી વાગતાં ગળામાં 8 ટાંકા આવ્યા
  • પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યો હતો યુવાન
  • બાઇકચાલક પરમાર ભીખાજીનું ગળુ કપાયું

Mehsana News: હજુ ઉત્તરાયણમાં ઘણો સમય બાકી છે, પરંતુ માર્કેટમાં ચાઇનીઝ દોરીથી ગળા કપાવાની ઘટનાઓ વધવા લાગી છે,  મહેસાણાના ચાઇનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું છે. આ ઘટના બનતા આસપાસમાં ચકચાર મચી જ વા પામી છે.

મળતી જાણકારી અનુસાર, મહેસાણાના ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું. બાઇક  પર જઈ રહેલા યુવકને ગળાના ભાગે ચાઇનીઝ દોરી આવતા ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને 8 ટાંકા આવ્યા હતા. જો કે સમયસર સારવાર મળી જતા યુવાનનો જીવ બચ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી