Not Set/ છેલ્લા ૨૪ કલાકમાં ૮૨૧૦ પોઝીટીવ કેસ નોધાયા ,૮૨ લોકોના મોત થયા

રાજ્યમાં કોરોના કેસ ઘટતા  હવે ધીમે ધીમે  લોકોમાં સાજા થવાનો દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં  આજે 8210 કેસ નોધાયા .  રાજ્યમાં કુલ 29,844 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં કુલ 8210 નવા કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 14,483 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી 6,38,590 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા […]

Top Stories Gujarat
Untitled 175 છેલ્લા ૨૪ કલાકમાં ૮૨૧૦ પોઝીટીવ કેસ નોધાયા ,૮૨ લોકોના મોત થયા

રાજ્યમાં કોરોના કેસ ઘટતા  હવે ધીમે ધીમે  લોકોમાં સાજા થવાનો દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં  આજે 8210 કેસ નોધાયા .  રાજ્યમાં કુલ 29,844 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં કુલ 8210 નવા કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 14,483 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી 6,38,590 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 104908 કુલ કેસ છે. જે પૈકી 797 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 104111 દર્દી સ્ટેબલ છે. 6,38,590 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. 9121 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 82 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે ગુજરાતમાં રિકવરી રેટ સુધરવાની સાથે સાથે મૃત્યુનો આંકડો પણ ઘટી રહ્યો છે. જેમાં  અમદાવાદમાં આજે 2240 કેસ, ગ્રામ્યમાં 38 કેસ,સુરતમાં 482 કેસ, ગ્રામ્યમાં 223 નવા કેસ,વડોદરા શહેરમાં 519 કેસ, ગ્રામ્યમાં 363 કેસ,રાજકોટ શહેરમાં 372 કેસ, ગ્રામ્યમાં 163 કેસ,જામનગરમાં 212 કેસ, ગ્રામ્યમાં 109 કેસ,જૂનાગઢમાં 184 કેસ, ગ્રામ્યમાં 227 કેસ નોધાયા છે .