CNG/ CNGના ગેસના ભાવમાં વધારો

દેશમાં CNG ગ્રાહકો માટે માઠા સમાચાર છે..

Top Stories Business
Image 2024 06 22T110800.645 CNGના ગેસના ભાવમાં વધારો

New Delhi News: દેશમાં CNG ગ્રાહકો માટે માઠા સમાચાર છે. આજે સવાર 6 વાગ્યાથી રૂપિયા 1ના ભાવમાં વધારો થયો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો વધારો કર્યો છે. સૂત્રો અનુસાર નવી કિંમતો આજે (22 જૂન) સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે.

દિલ્હીમાં 74.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સીએનજી ગેસ મળતો હતો. તે આજથી 75.09 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. આ સિવાય નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ CNGના ભાવમાં એક રૂપિયાનો વધારો થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતનું NBFC સેક્ટર બન્યું વિશ્વનું ત્રીજું સૌથી મોટું સેક્ટર

આ પણ વાંચો: છેલ્લા 5 વર્ષમાં ચીનથી જથ્થાબંધ દવાઓની આયાતમાં વધારો