Not Set/ IND vs BAG Test: બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ભારતનો 208 રને વિજય, ભારતની 6 સીરિઝ જીત

હૈદરાબાદઃ ભારત અને બાગ્લાદેશ વચ્ચ રમાય રહેલી એક મત્ર ટેસ્ટ મેચમાં ભારતનો 208 રને વિજય થયો હતો. આ સાથે જ ભારત સતત 6 સીરીઝ પર કબ્જો કર્યો છે. તેમજ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં સળંગ 18 ટેસ્ટ મેચ જીતને લીટલ માસ્ટર સુનિલ ગાવસ્કરનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. ભારત તરફથી આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 4-4 વિકેટ ઝડપી હતી. […]

Uncategorized
ravichandran ashwin ravindra IND vs BAG Test: બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ભારતનો 208 રને વિજય, ભારતની 6 સીરિઝ જીત

હૈદરાબાદઃ ભારત અને બાગ્લાદેશ વચ્ચ રમાય રહેલી એક મત્ર ટેસ્ટ મેચમાં ભારતનો 208 રને વિજય થયો હતો. આ સાથે જ ભારત સતત 6 સીરીઝ પર કબ્જો કર્યો છે. તેમજ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં સળંગ 18 ટેસ્ટ મેચ જીતને લીટલ માસ્ટર સુનિલ ગાવસ્કરનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે.

ભારત તરફથી આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 4-4 વિકેટ ઝડપી હતી. જ્યારે બાંગ્લાદેશ સૌમ્યા સરકારે 42 અને મહમુદુલ્લાહે 64 રન કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના 687 રનોના જવાબમાં બાંગ્લાદેશની ટિમ પહેલી ઇંનિંગ્સમાં 388 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યાર બાદ ટીટ ઇન્ડિયાએ પોતાની બીજી ઇનિંગ્સમાં ટી ટાઇમ સુધીમાં 4 વિકેટ પર 159 રન બનાવીને દાવ ડિક્લેર કરી દીધો હતો. આ પહેલી ઇનિંગ્સના 299 રન મળીને ટોટલ 458 રનનો ટાર્ગેટ આપ્યો હતો.