Not Set/ પંજાબ : મંત્રી નવજોત સિદ્ધએ બીજેપીનું પાડી દીધું નવું નામ GTU, વાંચો શું છે આ

આજે પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસના પરિણામને જોઇને પંજાબના મંત્રી નવજોત સિદ્ધુએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી પહેલેથી દરેકને સાથે લઈને ચાલતા આવ્યા છે. માણસાઈની મૂર્તિ છે. જે હાથ ભારતની સરકારને પોતાના હાથમાં લેવાની છે તે ઘણા મજબુત છે. ભાજપનું નવું નામ પણ તેમણે પાડ્યું છે. Punjab […]

India Trending Politics
sidhu પંજાબ : મંત્રી નવજોત સિદ્ધએ બીજેપીનું પાડી દીધું નવું નામ GTU, વાંચો શું છે આ

આજે પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસના પરિણામને જોઇને પંજાબના મંત્રી નવજોત સિદ્ધુએ પોતાનું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી પહેલેથી દરેકને સાથે લઈને ચાલતા આવ્યા છે. માણસાઈની મૂર્તિ છે. જે હાથ ભારતની સરકારને પોતાના હાથમાં લેવાની છે તે ઘણા મજબુત છે.

ભાજપનું નવું નામ પણ તેમણે પાડ્યું છે.

તેમણે કહ્યું કે ભાજપનું નવું નામ GTU- ગીરે તો ભી ટાંગ પર. એટલે કે પડી તો પણ પગ ઉપર.