Not Set/ CBSE ધોરણ-10 બોર્ડનું 91.1% પરિણામ જાહેર, જામનગરના બે વિદ્યાર્થી ટોપર્સ

દિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ-10ના બોર્ડનું પરિણામ આજે જાહેર થયું હતું.સીબીએસઇની વેબસાઇટ પર પરિણામ બપોરે જાહેર થયું હતું.10 બોર્ડનું સીબીએસઇનું 91.1% પરિણામ જાહેર થયું હતું.જેમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ ટોપર્સ હતા.જામનગરના આર્યન ઝા અને આયુષી શાહ રીઝલ્ટમાં ટોપર્સ રહ્યાં હતા. સીબીએસઇનું પરિણામ results.nic.in, cbseresults.nic.in અને cbse.nic.in વેબસાઇટ્સ પર મુકવામાં આવ્યું છે. 10 બોર્ડ સીબીએસઇના પરિણામોમાં 13 વિદ્યાર્થીઓએ 500માંથી 499 માર્ક […]

Top Stories India
trt 15 CBSE ધોરણ-10 બોર્ડનું 91.1% પરિણામ જાહેર, જામનગરના બે વિદ્યાર્થી ટોપર્સ

દિલ્હી,

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ-10ના બોર્ડનું પરિણામ આજે જાહેર થયું હતું.સીબીએસઇની વેબસાઇટ પર પરિણામ બપોરે જાહેર થયું હતું.10 બોર્ડનું સીબીએસઇનું 91.1% પરિણામ જાહેર થયું હતું.જેમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ ટોપર્સ હતા.જામનગરના આર્યન ઝા અને આયુષી શાહ રીઝલ્ટમાં ટોપર્સ રહ્યાં હતા.

સીબીએસઇનું પરિણામ results.nic.incbseresults.nic.in અને cbse.nic.in વેબસાઇટ્સ પર મુકવામાં આવ્યું છે.

10 બોર્ડ સીબીએસઇના પરિણામોમાં 13 વિદ્યાર્થીઓએ 500માંથી 499 માર્ક મેળવ્યા હતા.નોઇડાના સિધ્ધાંત પાનગોરિયા અને દિવ્યાંશ વાધવા ટોપ પર રહ્યાં હતા,જ્યારે યુપીમાંથી 5 સ્ટુડન્ટ ટોપર્સ રહ્યાં હતા.

ધોરણ 10 સીબીએસઇ બોર્ડ઼માં 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા રજીસ્ટર થયા હતા.