Not Set/ લોકસભા ચૂંટણી 2019 ના પાંચમાં તબક્કામાં 62.45 ટકા મતદાન, બંગાળમાં ફરી હિંસા

સાત રાજ્યોમાં 51 બેઠકો પર પાંચમા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. સમગ્ર દેશમાં અંદાજિત 62 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન પશ્વિમ બંગાળમાં સૌથી વધુ 74 ટકા જ્યારે ઉત્તરપ્રદેશમાં 57 ટકા, મધ્યપ્રદેશમાં 64.74 ટકા, રાજસ્થાનમાં 63 ટકા, ઝારખંડમાં 64 ટકા અને જમ્મુ કશ્મીરમાં 17.07 ટકા મતદાન થયું હતું. દિવસ દરમિયાન મતદાનની ટકાવારી  3 […]

Top Stories India
trt 10 લોકસભા ચૂંટણી 2019 ના પાંચમાં તબક્કામાં 62.45 ટકા મતદાન, બંગાળમાં ફરી હિંસા

સાત રાજ્યોમાં 51 બેઠકો પર પાંચમા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. સમગ્ર દેશમાં અંદાજિત 62 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન પશ્વિમ બંગાળમાં સૌથી વધુ 74 ટકા જ્યારે ઉત્તરપ્રદેશમાં 57 ટકા, મધ્યપ્રદેશમાં 64.74 ટકા, રાજસ્થાનમાં 63 ટકા, ઝારખંડમાં 64 ટકા અને જમ્મુ કશ્મીરમાં 17.07 ટકા મતદાન થયું હતું.

દિવસ દરમિયાન મતદાનની ટકાવારી 

3 વાગ્યા સુધી, બિહારમાં 38 %, મધ્યપ્રદેશમાં 45 %, રાજસ્થાનમાં 44 %, પશ્ચિમ બંગાળમાં 55%, ઝારખંડમાં 49 %, જમ્મુ અને કાશ્મીરમાં 12 % અને ઉત્તર પ્રદેશમાં 37 %, દેશમાં 51 બેઠકોમાં કુલ 43 ટકા મતદાન કરવામાં આવ્યું છે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. 1 વાગ્યા સુધીમાં કુલ 41% મતદાન નોંધાયુ છે.સાત રાજ્યોમાં 51 સીટ માટે બપોરે એક વાગ્યા સુધીમાં એવરેજ 41% મતદાન થયું હતું.

બિહાર  32.27%,કાશ્મીર   11.35%,મધ્યપ્રદેશ  43.93%,રાજસ્થાન  42.63%,ઉત્તરપ્રદેશ 35.15%,બંગાળ 50.78%,ઝારખંડ 45.98%

સાત રાજ્યોની 51 બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.સવારે 11 વાગ્યા સુધીમાં બિહારમાં 20.74%, મધ્યપ્રદેશમાં 27.57%, રાજસ્થાનમાં 29.35%, પશ્ચિમ બંગાળમાં 33.63%, ઝારખંડમાં 29.49%, જમ્મુ-કાશ્મીરમાં 7% અને ઉત્તરપ્રદેશમાં 22.51%. દેશમાં 51 બેઠકોમાં કુલ 26.69 ટકા મતદાન કરવામાં આવ્યું છે. બિહારના છાપરા અને બંગાળ કેટલાક ભાગોમાં મતદાન દરમિયાન હિંસાના સમાચાર પણ સામે આવ્યા.

સાત રાજ્યોની 51 બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.સવારે 10 વાગ્યા સુધીબિહારમાં, 11.51 %, મધ્ય પ્રદેશ 13 %, રાજસ્થાન 14 %, પશ્ચિમ બંગાળમાં 16 %, ઝારખંડમાં 13 % અને ઉત્તર પ્રદેશમાં 10 %. કુલ 51 બેઠકોમાં 12.65 ટકા મતદાન નોંધાયું હતું.

સાત રાજ્યોની 51 બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.સવારે 9 વાગ્યા સુધીમાં 7 રાજ્યોમાં 51 બેઠકો પર 11.62 ટકા મતદાન નોંધાયું હતું. બિહારમાં 11.51%, જમ્મુ-કાશ્મીરમાં 0.80 %, મધ્યપ્રદેશમાં 11.43%, રાજસ્થાનમાં 12.99%, યુપીમાં 9.82%, પશ્ચિમ બંગાળમાં 12.99% અને ઝારખંડમાં 13.46%.