Not Set/ નવી મુંબઈ : ઉરણ ખાતે ONGC ના પ્લાન્ટમાં લાગી આગ, ફાયર બ્રિગેડ 20 ગાડીઓ ઘટના સ્થળે

નવી મુંબઈ, નવી મુંબઈમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આજે સવારે નવી મુંબઈના ઉરણ ખાતેના ઓએનસીસી પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. હાલ આ અકસ્માતમાં કોઈના મોત થયાના સમાચાર નથી. ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચી ગઈ છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સવારે સાત વાગ્યાની […]

Top Stories India
aaaaaaaaaaaaamahi નવી મુંબઈ : ઉરણ ખાતે ONGC ના પ્લાન્ટમાં લાગી આગ, ફાયર બ્રિગેડ 20 ગાડીઓ ઘટના સ્થળે

નવી મુંબઈ,

નવી મુંબઈમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.આજે સવારે નવી મુંબઈના ઉરણ ખાતેના ઓએનસીસી પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. હાલ આ અકસ્માતમાં કોઈના મોત થયાના સમાચાર નથી. ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચી ગઈ છે.

આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સવારે સાત વાગ્યાની આસપાસ આ પ્લાન્ટમાં આગ લાગી છે. મહત્વની વાત એ છે કે જ્યારે પ્લાન્ટમાં આગ લાગી ત્યારે ત્યાં વધારે લોકો હાજર ન હતા.

આ આગ ગેસ પ્લાન્ટમાં લાગી છે. હાલ ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. હાલમાં ઓએનજીસી પ્લાન્ટ તરફ જતા તમામ માર્ગો બંધ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.