Not Set/ મમતા બેનર્જીના “મીમ” વાયરલ કરનાર ભાજપની કાર્યકર્તાને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિવાદાસ્પદ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવા બદલ ધરપકડ કરવામાં આવેલ ભાજપ યુવા વિંગની કાર્યકર્તા પ્રિયંકા શર્માને સુપ્રીમ કોર્ટ તરફથી શરતી જામીન મળી ગઈ છે. આપત્તીજનક મીમ પોસ્ટ કરનાર પ્રિયંકાએ કોર્ટે પહેલા લેખિતમાં માફીનામા આપવાનું કહ્યું હતું. પાછળથી, સુપ્રીમ કોર્ટે પ્રિયંકાના વકીલ એનકે કૌલને પાછા બોલાવી. અદાલતે તેના આદેશમાં ફેરફાર કરતા […]

Top Stories India
yppp 7 મમતા બેનર્જીના "મીમ" વાયરલ કરનાર ભાજપની કાર્યકર્તાને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિવાદાસ્પદ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવા બદલ ધરપકડ કરવામાં આવેલ ભાજપ યુવા વિંગની કાર્યકર્તા પ્રિયંકા શર્માને સુપ્રીમ કોર્ટ તરફથી શરતી જામીન મળી ગઈ છે. આપત્તીજનક મીમ પોસ્ટ કરનાર પ્રિયંકાએ કોર્ટે પહેલા લેખિતમાં માફીનામા આપવાનું કહ્યું હતું.

મમતા બેનર્જીના "મીમ" વાયરલ કરનાર ભાજપની કાર્યકર્તાને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

પાછળથી, સુપ્રીમ કોર્ટે પ્રિયંકાના વકીલ એનકે કૌલને પાછા બોલાવી. અદાલતે તેના આદેશમાં ફેરફાર કરતા માફીને શરતને રદ કરી હતી. હવે પ્રિયંકાને જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

દીકરીને જામીન મળવા પર માતાએ ખુશી વ્યક્ત કરી છે. પ્રિયંકાની માતા રાજકુમારી શર્માએ કહ્યું કે હું જણાવી નથી શકતી કે હું કેટલી ખુશ છું. તેઓએ કહ્યું કે તેઓ દીકરીની ઘરે પરત આવવાની રાહ જોઈ રહ્યા છે.