Not Set/ પબુભાને સુપ્રીમ કોર્ટનો ઝટકો,જીતને રદ કરવાના હાઈકોર્ટના હુકમ પર સ્ટે નહિ

દિલ્હી, પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ્દ થવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી જે થઇ ચુકી છે.પબુભા માણેકને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. ધારાસભ્ય પદ રદ્દ થવાના મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખતા પબુભા માણેકને મોટો ઝટકો આપ્યો છે. હવે આ અંગે આગામી સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરાશે. […]

Top Stories India
gah 4 પબુભાને સુપ્રીમ કોર્ટનો ઝટકો,જીતને રદ કરવાના હાઈકોર્ટના હુકમ પર સ્ટે નહિ

દિલ્હી,

પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ્દ થવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી જે થઇ ચુકી છે.પબુભા માણેકને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. ધારાસભ્ય પદ રદ્દ થવાના મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખતા પબુભા માણેકને મોટો ઝટકો આપ્યો છે. હવે આ અંગે આગામી સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરાશે. પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડાકાર્યો હતો. જોકે પબુભાની આશા પર પાણી ફરી વળ્યું છે.