Cricket/ અમદાવાદ ટેસ્ટમાં દિવસના અંતે ભારતના 7 વિકેટે 294 રન, રિષભ પંતની સદી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રમતના બીજા દિવસે ભારતે 7 વિકેટના નુકસાને 294 રન બનાવી લીધા છે. ભારતને ઇંગ્લેંડ પર 89 રનની લીડ મળી ગઇ છે. વી. સુંદર અને અક્ષર પટેલ મેદાનમાં છે. ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 205 રન બનાવ્યા હતા. કોહલી કેપ્ટન તરીકે 8મી વાર શૂન્ય […]

Top Stories Sports
gs2cvfkg rohit pujara અમદાવાદ ટેસ્ટમાં દિવસના અંતે ભારતના 7 વિકેટે 294 રન, રિષભ પંતની સદી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રમતના બીજા દિવસે ભારતે 7 વિકેટના નુકસાને 294 રન બનાવી લીધા છે. ભારતને ઇંગ્લેંડ પર 89 રનની લીડ મળી ગઇ છે. વી. સુંદર અને અક્ષર પટેલ મેદાનમાં છે. ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 205 રન બનાવ્યા હતા. કોહલી કેપ્ટન તરીકે 8મી વાર શૂન્ય રને આઉટ થયો હતો. આ બાબતમાં તેણે મહેન્દ્ર સિંહ ધોનીની બરોબરી કરી છે

વોશિંગ્ટન સુંદર અને રિષભ પંત વચ્ચે 100થી વધારે રનની ભાગીદારી થઈ હતી. રિષભ પંત 101 રન બનાવીને એન્ડરસનની ઓવરમાં આઉટ થયો હતો જ્યારે સુંદર 60 રને  અને અક્ષર પટેલ 11 રને મેદાન પર છે. ઋષભ પંતે 117 બોલમાં 13 ફોર અને 2 સિક્સની મદદથી 101 રન પૂરા કર્યા હતા.